1.245 - 2.365
<lang:Foreign>Hello FutureBee</lang:Foreign>
1.505 - 2.745
<lang:Foreign>Hello FutureBee</lang:Foreign>
6.765 - 10.045
<lang:Foreign>hello welcome! </lang:Foreign>કૃષ્ણમ <lang:Foreign>developers</lang:Foreign> માંથી <PII>સૌરભ</PII> વાત કરી રહ્યો છું શું <lang:Foreign>help</lang:Foreign> કરી શકું?
10.345 - 11.365
શું <lang:Foreign>help</lang:Foreign> કરી શકું?
12.045 - 19.165
<lang:Foreign>Hello,</lang:Foreign> હું <PII>જયેશ</PII> વાત કરી રહ્યો છું હું કૃષ્ણનમ <lang:Foreign>society</lang:Foreign> માં <lang:Foreign>two <initial>BHK</initial> flat</lang:Foreign> અથવાં તો <lang:Foreign>three <initial>BHK</initial> flat</lang:Foreign> લેવાનું વિચારતો હતો. તો મને થોડી <lang:Foreign>details</lang:Foreign> જોઈતી હતી.
19.825 - 22.345
તો મને થોડી <lang:Foreign>details</lang:Foreign> જોઈતી હતી.
27.365 - 31.105
<lang:Foreign>okay</lang:Foreign> બરોબર, તમારું <lang:Foreign>budget</lang:Foreign> અને <lang:Foreign>location</lang:Foreign> તમારે કઈ રીતનું જોઈએ છે?
31.885 - 39.125
મારુ <lang:Foreign>budget approx</lang:Foreign> ચાલીસ થી સાઈઠ લાખ રૂપિયાનું છે અને મારે <lang:Foreign>riverfront</lang:Foreign> નજીકમાં હું મારો એક મકાન ગોતી રહ્યો હતો.
43.925 - 47.205
ઓકે વાંધો નહીં. કૃષ્ણનમ <lang:Foreign>society</lang:Foreign> માં અત્યારે <lang:Foreign>two <initial>BHK</initial></lang:Foreign> નો. પીસ્તાલીસ લાખ આસપાસ ભાવ ચાલી રહેલ છે અને <lang:Foreign>three <initial>BHK</initial></lang:Foreign> અઠ્ઠાવન લાખ સુંધીમાં છે
48.005 - 52.065
પીસ્તાલીસ લાખ આસપાસ ભાવ ચાલી રહેલ છે અને <lang:Foreign>three <initial>BHK</initial></lang:Foreign> અઠ્ઠાવન લાખ સુંધીમાં છે
54.145 - 58.425
અચ્છા તો આપણે <lang:Foreign>society</lang:Foreign> શું શું <lang:Foreign>facility available</lang:Foreign> હશે?
61.985 - 67.485
<lang:Foreign>okay society</lang:Foreign> તો સારી છે. આમાં <lang:Foreign>club house</lang:Foreign> તમને મળશે. <lang:Foreign>garden area</lang:Foreign> છે, <lang:Foreign>children play area</lang:Foreign> અને <lang:Foreign>twenty four in to seven security</lang:Foreign> પણ છે તો એમાં કોઈ <lang:Foreign>issue</lang:Foreign> નહિ રહે.
68.005 - 72.645
અને <lang:Foreign>twenty four in to seven security</lang:Foreign> પણ છે તો એમાં કોઈ <lang:Foreign>issue</lang:Foreign> નહિ રહે.
74.065 - 80.345
અચ્છા એટલે <lang:Foreign>security</lang:Foreign> ને બધું તો છે, <lang:Foreign>but society</lang:Foreign> માં <lang:Foreign>parking</lang:Foreign> અને <lang:Foreign><initial>CCTV</initial></lang:Foreign> ની <lang:Foreign>facility available</lang:Foreign> છે કે પછી
83.605 - 86.185
હાં, <lang:Foreign>society</lang:Foreign> માં એક <lang:Foreign>basement parking</lang:Foreign> <lang:Foreign>per flat allot</lang:Foreign> કરવામાં આવે છે અને <lang:Foreign>full security coverage</lang:Foreign> છે અને <lang:Foreign>special visiting parking</lang:Foreign> પણ છે. તો કોઈ <lang:Foreign>visitor</lang:Foreign> આવે તો એના માટે અલગથી <lang:Foreign>parking</lang:Foreign> આપેલી.
86.685 - 88.645
<lang:Foreign>per flat allot</lang:Foreign> કરવામાં આવે છે અને
89.085 - 95.645
<lang:Foreign>full security coverage</lang:Foreign> છે અને <lang:Foreign>special visiting parking</lang:Foreign> પણ છે. તો કોઈ <lang:Foreign>visitor</lang:Foreign> આવે તો એના માટે અલગથી <lang:Foreign>parking</lang:Foreign> આપેલી.
97.325 - 104.725
અચ્છા, અને મારે આ <lang:Foreign>flat</lang:Foreign> લેવો હોય તો એના ઉપર <lang:Foreign>loan</lang:Foreign> કરવા માટે મને થોડુંક જણાવજો ને કઈ રીતનું શું <lang:Foreign>process</lang:Foreign> કરવી પડશે?
107.349 - 110.485
<lang:Foreign>okay loan</lang:Foreign> માટે તમે <lang:Foreign>business</lang:Foreign> કરો છો? કે ક્યાંય <lang:Foreign>job</lang:Foreign> કરો છો?
111.465 - 113.145
હું અત્યારે <lang:Foreign>job</lang:Foreign> કરું છું.
116.205 - 121.345
<lang:Foreign>okay ,</lang:Foreign> તો આપણા <lang:Foreign>loan partner</lang:Foreign> જોડેથી તમને એસી ટકા સુધીની <lang:Foreign>loan</lang:Foreign> મળી શકશે.
123.065 - 129.785
એસી ટકા સુધીની <lang:Foreign>loan</lang:Foreign> મળી શકશે તો એમાં આપણે <lang:Foreign><initial>EMI</initial></lang:Foreign> નું કેટલું આવશે? અને શું થશે? એનું. જરા મને જણાવજો ને.
132.285 - 133.925
<lang:Foreign>okay ,</lang:Foreign> તો <lang:Foreign>loan</lang:Foreign> માટે તમારે. <lang:Foreign>per annum</lang:Foreign> સાડા સાત <lang:Foreign>percent</lang:Foreign> નું <lang:Foreign>intrest</lang:Foreign> રહેશે. વીસ વર્ષની <lang:Foreign>loan</lang:Foreign> થઈ જશે. અને <lang:Foreign><initial>EMI</initial></lang:Foreign> તમારે <lang:Foreign>approx</lang:Foreign> પાત્રીસ હજાર આસપાસ <lang:Foreign>per month <initial>EMI</initial></lang:Foreign> આવશે.
134.645 - 139.345
<lang:Foreign>per annum</lang:Foreign> સાડા સાત <lang:Foreign>percent</lang:Foreign> નું <lang:Foreign>intrest</lang:Foreign> રહેશે. વીસ વર્ષની <lang:Foreign>loan</lang:Foreign> થઈ જશે.
140.465 - 145.125
અને <lang:Foreign><initial>EMI</initial></lang:Foreign> તમારે <lang:Foreign>approx</lang:Foreign> પાત્રીસ હજાર આસપાસ <lang:Foreign>per month <initial>EMI</initial></lang:Foreign> આવશે.
146.585 - 148.245
પાત્રીસ હજાર આસપાસ <lang:Foreign>per month</lang:Foreign> અને આપણે <lang:Foreign>down payment</lang:Foreign> આમાં કેટલુંક ભરવું પડશે?
148.725 - 151.405
અને આપણે <lang:Foreign>down payment</lang:Foreign> આમાં કેટલુંક ભરવું પડશે?
154.425 - 159.025
<lang:Foreign>down payment</lang:Foreign> તો જે. <lang:Foreign>flat</lang:Foreign> ની <lang:Foreign>price</lang:Foreign> હોય એના દસ વીસ ટકા <lang:Foreign>down payment</lang:Foreign> ભરવું પડે.
159.965 - 163.205
દસ વિસ ટકા જ ભરવાનું હોય <lang:Foreign>down payment</lang:Foreign> બાકી બધી <lang:Foreign>loan</lang:Foreign> માં આવી જાશે
165.685 - 168.785
હા, લોન થશે એટલે થઈ જશે <lang:Foreign>loan salary slip</lang:Foreign> ઉપર
169.885 - 174.485
તો મારે <lang:Foreign>loan</lang:Foreign> કરાવવી હોય તેના માટે કયા કયા <lang:Foreign>documents</lang:Foreign> લાવવા પડશે?એ જરાક મને જણાવજોને.
178.865 - 183.605
<lang:Foreign>document</lang:Foreign> માં આધાર <lang:Foreign>card</lang:Foreign> જોઈશે, તમારો <lang:Foreign>job</lang:Foreign> કરતા હોય તો <lang:Foreign>salary slip</lang:Foreign> ત્રણ મહિના ની. <lang:Foreign>bank statement</lang:Foreign> જોઈશે છ મહિનાનું અને <lang:Foreign>income tax</lang:Foreign> ના <lang:Foreign>return</lang:Foreign> ભરેલા જોઈશે <lang:Foreign>last</lang:Foreign> બે વર્ષના.
184.445 - 189.005
<lang:Foreign>bank statement</lang:Foreign> જોઈશે છ મહિનાનું અને <lang:Foreign>income tax</lang:Foreign> ના <lang:Foreign>return</lang:Foreign> ભરેલા જોઈશે
189.685 - 190.845
<lang:Foreign>last</lang:Foreign> બે વર્ષના.
192.565 - 194.865
એટલે <lang:Foreign>income tax</lang:Foreign> ના <lang:Foreign>return last</lang:Foreign> બે વર્ષના.
197.665 - 202.205
અચ્છા, અને આપણે <lang:Foreign>flat registration</lang:Foreign> ની <lang:Foreign>process</lang:Foreign> કેવી રીતની હોય છે? એનું જરાક મને કહેજો.
204.805 - 211.025
<lang:Foreign>okay, loan</lang:Foreign> નું <lang:Foreign>approval</lang:Foreign> આવી જાય તો <lang:Foreign>registration</lang:Foreign> થઈ જશે. <lang:Foreign>stamp duty</lang:Foreign> અને <lang:Foreign>registration</lang:Foreign> ની <lang:Foreign>fee</lang:Foreign> રહેશે અઢી લાખ રૂપિયા જેવી. એ ભરવાની રહેશે.
211.865 - 212.885
એ ભરવાની રહેશે.
214.085 - 216.405
એટલે <lang:Foreign>flat registration fee</lang:Foreign> અઢી લાખ રૂપિયા?
218.925 - 221.265
હા દસ્તાવેજ ને <lang:Foreign>stamp duty</lang:Foreign> ના અઢી લાખ રૂપિયા થશે.
223.125 - 229.645
તો અત્યારે કોઈ <lang:Foreign>discount</lang:Foreign> કે કોઈ એવી રીતમાં <lang:Foreign>available</lang:Foreign> હોય તો જરાક મને જણાવજો ને કે અમારે કઈ રીતના એમાંથી થોડું
230.125 - 232.085
<lang:Foreign>discount</lang:Foreign> મલતું હોય તો વધારે સારું રેય
234.965 - 237.725
<lang:Foreign>okay ,</lang:Foreign> જો તમે એક <lang:Foreign>week</lang:Foreign> માં <lang:Foreign>booking</lang:Foreign> કરાવો તો. દોઢ લાખ સુધીનું <lang:Foreign>discount builder</lang:Foreign> જોડેથી થઈ જશે તમારું.
238.245 - 241.085
દોઢ લાખ સુધીનું <lang:Foreign>discount builder</lang:Foreign> જોડેથી થઈ જશે તમારું.
242.645 - 244.825
એટલે <lang:Foreign>week</lang:Foreign> પહેલા <lang:Foreign>booking</lang:Foreign> કરાઈયે તો?
246.845 - 251.525
હાં એક <lang:Foreign>week</lang:Foreign> ની અંદર <lang:Foreign>booking</lang:Foreign> કરાવો છો તો <lang:Foreign>builder</lang:Foreign> જોડેથી દોઢ લાખ સુંધીનું <lang:Foreign>discount</lang:Foreign> કરાવી આપીશું
252.425 - 256.305
અને એમાં આપણે કોઈ <lang:Foreign>furnish</lang:Foreign> નો વિક <lang:Foreign>available</lang:Foreign> છે વિકલ્પ? કે પછી ખાલી એમ એમને એમ ખાલી ઘર જ આય જશે કોઈ <lang:Foreign>furniture</lang:Foreign> વગર.
257.745 - 260.765
ખાલી એમ એમને એમ ખાલી ઘર જ આય જશે કોઈ <lang:Foreign>furniture</lang:Foreign> વગર.
263.885 - 270.705
<lang:Foreign>furnished flat</lang:Foreign> માટે <lang:Foreign>option available</lang:Foreign> છે. એના માટે પાંચ લાખ જેવું <lang:Foreign>extra</lang:Foreign> થશે. એમાં <lang:Foreign>semi furnished flat</lang:Foreign> પણ <lang:Foreign>available</lang:Foreign> જ છે.
272.465 - 276.225
તો હું એક વખત આ <lang:Foreign>flat visit</lang:Foreign> કરવા માગુ છું. તો હું ક્યારે <lang:Foreign>visit</lang:Foreign> કરવા આવી શકુ?
279.545 - 280.585
<lang:Foreign>okay ,</lang:Foreign> તો~ ક્યારે પણ આવી શકો છો. કાલે અગિયાર વાગે આસપાસ <lang:Foreign>free</lang:Foreign> હોય તો આવી જાવ.
280.885 - 284.865
ક્યારે પણ આવી શકો છો. કાલે અગિયાર વાગે આસપાસ <lang:Foreign>free</lang:Foreign> હોય તો આવી જાવ.
286.345 - 287.985
કાલે અંગિયાર વાગ્યા સુધી~ હું તમને સાંજ સુંધી માં જણાવું તો કઈ વાંધો આવશે કે પછી?
288.585 - 291.845
હું તમને સાંજ સુંધી માં જણાવું તો કઈ વાંધો આવશે કે પછી?
294.125 - 295.605
ના વાંધો નઈ આવી જજોને.
296.825 - 299.785
એટલે કાલે અગિયાર વાગ્તા સુધી તો મારા <lang:Foreign>family</lang:Foreign> સાથે આવું. અને બધું <lang:Foreign>flat</lang:Foreign> નું જોઈને? વાતચીત કરીએ ત્યાજ તો. ચાલશે કે પછી એની માટે અપણે અલગથી ક્યારેક મળવું પડશે.
300.525 - 301.905
અને બધું <lang:Foreign>flat</lang:Foreign> નું જોઈને?
302.485 - 303.985
વાતચીત કરીએ ત્યાજ તો.
304.505 - 307.305
ચાલશે કે પછી એની માટે અપણે અલગથી ક્યારેક મળવું પડશે.
310.185 - 316.005
વાંધો નઈ કાલે આવો <lang:Foreign>family</lang:Foreign> સાથે <lang:Foreign>furnished flat</lang:Foreign> પણ બતાવી દઈશું. <lang:Foreign>two <initial>BHK</initial>, three <initial>BHK</initial></lang:Foreign> બંને <lang:Foreign>available</lang:Foreign> છે.
316.685 - 317.885
બંને <lang:Foreign>available</lang:Foreign> છે.
317.005 - 318.085
તો ફરીથી. <lang:Foreign>furniture</lang:Foreign> વગર પણ <lang:Foreign>available</lang:Foreign> છે. જોવા હોય તો મળી જશે. કાલ જોવા.
318.785 - 322.125
<lang:Foreign>furniture</lang:Foreign> વગર પણ <lang:Foreign>available</lang:Foreign> છે. જોવા હોય તો મળી જશે. કાલ જોવા.
323.205 - 326.285
હાં તો કાંઈ વાંધો નહીં તો કાલે મું અગિયાર વાગે મારી <lang:Foreign>family</lang:Foreign> સાથે આવું.
328.165 - 329.725
<lang:Foreign>okay ,</lang:Foreign> વાંધો નઈ <lang:Foreign>most welcome</lang:Foreign>
330.445 - 331.565
<lang:Foreign>okay, thank you! </lang:Foreign>