Gujarati Call Center Speech Dataset for Telecom

This Gujarati speech dataset features real-world call center conversations from the Telecom domain. With detailed metadata and accurate transcriptions, it’s designed to power ASR systems, voice AI, and conversational agents.

Category

Unscripted Call Center Conversations

Total Volume

30 Speech Hours

Last updated

June 2025

Number of participants

60

Speech training dataset for Telecom in Gujarati (India)
Download
Download Icon

About this Off-the-shelf Speech Dataset

Card Head Line

Introduction

This Gujarati Call Center Speech Dataset for the Telecom industry is purpose-built to accelerate the development of speech recognition, spoken language understanding, and conversational AI systems tailored for Gujarati-speaking telecom customers. Featuring over 30 hours of real-world, unscripted audio, it delivers authentic customer-agent interactions across key telecom support scenarios to help train robust ASR models.

Curated by FutureBeeAI, this dataset empowers voice AI engineers, telecom automation teams, and NLP researchers to build high-accuracy, production-ready models for telecom-specific use cases.

Speech Data

The dataset contains 30 hours of dual-channel call center recordings between native Gujarati speakers. Captured in realistic customer support settings, these conversations span a wide range of telecom topics from network complaints to billing issues, offering a strong foundation for training and evaluating telecom voice AI solutions.

  • Participant Diversity:
  • Speakers: 60 native Gujarati speakers from our verified contributor pool.
  • Regions: Representing multiple regions across Gujarat to ensure coverage of various accents and dialects.
  • Participant Profile: Balanced gender mix (60% male, 40% female) with age distribution from 18 to 70 years.
  • Recording Details:
  • Conversation Nature: Naturally flowing, unscripted interactions between agents and customers.
  • Call Duration: Ranges from 5 to 15 minutes.
  • Audio Format: Stereo WAV files, 16-bit depth, at 8kHz and 16kHz sample rates.
  • Recording Environment: Captured in clean conditions with no echo or background noise.
  • Topic Diversity

    This speech corpus includes both inbound and outbound calls with varied conversational outcomes like positive, negative, and neutral ensuring broad scenario coverage for telecom AI development.

  • Inbound Calls:
  • Phone Number Porting
  • Network Connectivity Issues
  • Billing and Payments
  • Technical Support
  • Service Activation
  • International Roaming Enquiry
  • Refund Requests and Billing Adjustments
  • Emergency Service Access, and others
  • Outbound Calls:
  • Welcome Calls & Onboarding
  • Payment Reminders
  • Customer Satisfaction Surveys
  • Technical Updates
  • Service Usage Reviews
  • Network Complaint Status Calls, and more
  • This variety helps train telecom-specific models to manage real-world customer interactions and understand context-specific voice patterns.

    Transcription

    All audio files are accompanied by manually curated, time-coded verbatim transcriptions in JSON format.

  • Transcription Includes:
  • Speaker-Segmented Dialogues
  • Time-coded Segments
  • Non-speech Tags (e.g., pauses, coughs)
  • High transcription accuracy with word error rate < 5% thanks to dual-layered quality checks.
  • These transcriptions are production-ready, allowing for faster development of ASR and conversational AI systems in the Telecom domain.

    Metadata

    Rich metadata is available for each participant and conversation:

  • Participant Metadata: ID, age, gender, accent, dialect, and location.
  • Conversation Metadata: Topic, sentiment, call type, sample rate, and technical specs.
  • This metadata supports fine-grained analysis, dialect-specific tuning, and precise dataset segmentation.

    Usage and Applications

    This dataset is ideal for a range of telecom AI and NLP applications:

  • Automatic Speech Recognition (ASR): Fine-tune Gujarati speech-to-text systems for telecom interactions.
  • Speech Analytics: Identify user pain points and improve telecom service delivery.
  • Voice Assistants & Chatbots: Build telecom virtual assistants for customer self-service.
  • Sentiment Analysis: Detect customer frustration or satisfaction in support calls.
  • Generative AI: Train telecom-specific summarization and response generation models.
  • Secure and Ethical Collection

  • All data was collected using “Yugo,” FutureBeeAI’s proprietary platform under strict ethical and security standards.
  • No personally identifiable information is included.
  • The Dataset complies with global data privacy guidelines and is copyright-free.
  • Updates and Customization

    We regularly expand this dataset with new telecom voice data and support full customization:

  • Customization Options:
  • Acoustic Environment: Silent or noisy upon request.
  • Sample Rate: Customizable from 8kHz to 48kHz.
  • Transcription Format: Can follow your QA and formatting requirements.
  • License

    This Telecom domain dataset is commercially licensed and ready for integration into Gujarati ASR, NLP, and voice AI solutions.

    Use Cases

    Use of speech data in Conversational AI

    Call Center Conversational AI

    Use of speech data for Automatic Speech Recognition

    ASR

    Use of speech data for Chatbot & voicebot creation

    Chatbot

    Use of speech data in Language Modeling

    Language Modelling

    Use of speech data in Text-into-speech

    TTS

    Speech data usecase in Speech Analytics

    Speech Analytics

    Dataset Sample(s)

    Card Head Line

    ATTRIBUTES

    TRANSCRIPTION

    TIME
    TRANSCRIPT
    0.005 - 0.529
    <lang:Foreign>Hello</lang:Foreign> ફયુ
    0.474 - 1.454
    -
    0.870 - 1.765
    <lang:Foreign>Hello FutureBee</lang:Foreign>
    3.725 - 4.585
    <lang:Foreign>Hey FutureBee</lang:Foreign> <lang:Foreign>FutureBee telecom</lang:Foreign> માં તમારું સ્વાગત છે <lang:Foreign>sir</lang:Foreign> હું આપની શું મદદ કરી શકું છું?
    4.845 - 7.245
    <lang:Foreign>FutureBee telecom</lang:Foreign> માં તમારું સ્વાગત છે
    7.885 - 10.405
    <lang:Foreign>sir</lang:Foreign> હું આપની શું મદદ કરી શકું છું?
    11.565 - 15.325
    #અહ <lang:Foreign>madam</lang:Foreign> મારું <lang:Foreign>FutureBee telecom. </lang:Foreign> મા મેં, #અહ <lang:Foreign>internet</lang:Foreign> લીધું છે હોમ <lang:Foreign>Wifi</lang:Foreign> જે હોય.
    15.745 - 17.145
    <lang:Foreign>internet</lang:Foreign> લીધું છે
    17.885 - 19.485
    હોમ <lang:Foreign>Wifi</lang:Foreign> જે હોય.
    18.965 - 19.365
    <lang:Foreign>okay</lang:Foreign>
    20.431 - 22.176
    -
    22.045 - 27.625
    તો એ એ લગાડીને મને #અહ એક વરસ થવા આવ્યો અને એનું.
    22.385 - 23.245
    હા, બોલો ને
    25.762 - 26.942
    -
    27.805 - 30.585
    #અમ એટલે <lang:Foreign>starting</lang:Foreign> માં થોડાક <lang:Foreign>issues</lang:Foreign> આવતા હતા
    29.261 - 30.546
    -
    31.365 - 33.705
    અને હવે એના પાછા બહુ <lang:Foreign>issues</lang:Foreign> આવે છે.
    32.199 - 33.434
    -
    34.783 - 36.908
    -
    36.965 - 38.085
    #અહ <lang:Foreign>sir</lang:Foreign> એટલે તમે શું લીધું છે? #અહ મને જરા તમે બતાવશો કે તમે કયો <lang:Foreign>plan</lang:Foreign> લીધો છે?
    38.445 - 40.825
    એટલે તમે શું લીધું છે? #અહ
    41.725 - 44.785
    મને જરા તમે બતાવશો કે તમે કયો <lang:Foreign>plan</lang:Foreign> લીધો છે?
    46.805 - 53.965
    મેં <lang:Foreign>only wifi</lang:Foreign> વાળું <lang:Foreign>only internet</lang:Foreign> વાળું અ <lang:Foreign>five thirty rupees</lang:Foreign> વાળો <lang:Foreign>plan</lang:Foreign> છે એ લીધું તુ
    54.758 - 55.888
    -
    55.925 - 58.305
    <lang:Foreign>okay</lang:Foreign> તો <lang:Foreign>sir</lang:Foreign> એટલે તમને શું <lang:Foreign>problem</lang:Foreign> થઇ છે
    58.865 - 63.005
    #અહ <lang:Foreign>ma'am</lang:Foreign> મને આ <lang:Foreign>internet speed</lang:Foreign> જે છે એ બહુ <lang:Foreign>slow</lang:Foreign> મળે છે
    65.585 - 66.185
    અચ્છા
    65.907 - 66.217
    -
    67.052 - 67.412
    -
    68.305 - 72.405
    તો આ તમારી પહેલી વખત ની <lang:Foreign>complaint</lang:Foreign> છે કે પહેલા ભી <lang:Foreign>complaint</lang:Foreign> કરેલી
    68.545 - 69.285
    (())
    72.785 - 79.685
    મેં આના પહેલા પાંચ થી છ વખત <lang:Foreign>complaint</lang:Foreign> કરી છે અને હજુ સુધી મને <lang:Foreign>resolution</lang:Foreign> મળ્યું નથી
    75.461 - 77.226
    -
    80.183 - 81.708
    -
    81.785 - 83.285
    <lang:Foreign>okay sir</lang:Foreign> અચ્છા સારું તમને, અગર અત્યારના તમારું <lang:Foreign>wifi</lang:Foreign> જ્યાં છે ત્યાં જ છો તમે?
    83.905 - 87.805
    અચ્છા સારું તમને, અગર અત્યારના તમારું <lang:Foreign>wifi</lang:Foreign> જ્યાં છે ત્યાં જ છો તમે?
    88.166 - 88.466
    -
    88.845 - 92.645
    તમે તમારું <lang:Foreign>wifi. </lang:Foreign> એક વખત બંધ કરીને ચાલુ કરશો તો હું જરા
    88.965 - 90.045
    હા હું ત્યાં જ છું
    92.905 - 95.285
    મારા <lang:Foreign>FutureBee system</lang:Foreign> માં જોઈ લઉં
    97.005 - 103.256
    <lang:Foreign>madam. </lang:Foreign>। હું જેટલી વખત <lang:Foreign>customer care</lang:Foreign> માં કાલ્ કરું <lang:Foreign>FutureBee telecom</lang:Foreign> ના મને હર <lang:Foreign>time</lang:Foreign> એજ કહેવામાં આવે છે
    101.183 - 102.683
    -
    103.505 - 106.925
    કે તમે <lang:Foreign>wifi</lang:Foreign> બંધ કરીને ચાલુ કરો. તમે
    107.145 - 108.820
    -
    107.305 - 111.965
    આમ કરો, તેમ કરો પણ મને હજી સુધી એનું કાંઈજ <lang:Foreign>resolution</lang:Foreign> મળ્યું નથી.
    110.171 - 110.781
    -
    113.485 - 114.705
    #અહ <lang:Foreign>sorry sir,</lang:Foreign> #અહ તમને એના માટે ખૂબ ખૂબ <lang:Foreign>sorry</lang:Foreign> પણ તમે એક વખત જરા કરશો તો મને ભી ખ્યાલ આવશે. અમે એક વખત <lang:Foreign>switch</lang:Foreign> બંધ કરીને. એક <lang:Foreign>second</lang:Foreign> માટે બંધ રહેવા દઈને ફરીથી ચાલુ કરો.
    115.025 - 117.325
    #અહ તમને એના માટે ખૂબ ખૂબ <lang:Foreign>sorry</lang:Foreign>
    117.545 - 120.785
    પણ તમે એક વખત જરા કરશો તો મને ભી ખ્યાલ આવશે.
    121.265 - 123.645
    અમે એક વખત <lang:Foreign>switch</lang:Foreign> બંધ કરીને.
    124.545 - 127.385
    એક <lang:Foreign>second</lang:Foreign> માટે બંધ રહેવા દઈને ફરીથી ચાલુ કરો.
    129.105 - 129.705
    <lang:Foreign>okay</lang:Foreign>
    129.725 - 133.165
    <lang:Foreign>sir</lang:Foreign> ઘણી વખત કેવું હોય છે કે તમારા ત્યાં જે <lang:Foreign>router</lang:Foreign> લગાવ્યું હોય. કચરો વચરો લાગી ગયો હોય કે કાંઈ પણ હોય તો ભી કદાચ <lang:Foreign>speed</lang:Foreign> ઓછી થઇ જાય. તો <lang:Foreign>sir</lang:Foreign> ગમે કરો તો મને જરા અહીયા ખબર પડે.
    133.585 - 137.765
    કચરો વચરો લાગી ગયો હોય કે કાંઈ પણ હોય તો ભી કદાચ <lang:Foreign>speed</lang:Foreign> ઓછી થઇ જાય.
    138.225 - 140.805
    તો <lang:Foreign>sir</lang:Foreign> ગમે કરો તો મને જરા અહીયા ખબર પડે.
    143.505 - 145.025
    હા, એક <lang:Foreign>second</lang:Foreign> મેં બંધ કરી દઉં
    148.625 - 151.410
    -
    154.165 - 155.465
    હા, થઇ ગયું છે હવે.
    156.025 - 156.825
    હવે <lang:Foreign>sir</lang:Foreign> તમે એ <lang:Foreign>router</lang:Foreign> માં જે નીચે એક <lang:Foreign>wire</lang:Foreign> હશે. એને જરા કાઢીને સાફ કરીને પાછું લગાવશો.
    157.105 - 158.565
    તમે એ <lang:Foreign>router</lang:Foreign> માં
    158.805 - 161.085
    જે નીચે એક <lang:Foreign>wire</lang:Foreign> હશે.
    161.425 - 164.245
    એને જરા કાઢીને સાફ કરીને પાછું લગાવશો.
    163.365 - 163.725
    હા
    168.125 - 168.645
    <lang:Foreign>okay,</lang:Foreign>
    168.949 - 173.788
    -
    176.423 - 178.378
    -
    176.817 - 177.277
    (())
    178.255 - 178.625
    (())
    179.223 - 180.633
    -
    182.545 - 185.205
    અને <lang:Foreign>sir</lang:Foreign> એના <lang:Foreign>side</lang:Foreign> માં ભી હજી એક <lang:Foreign>wire</lang:Foreign> હશે.
    183.445 - 184.565
    હા, લાગયેલું છે.
    185.445 - 187.945
    <lang:Foreign>please</lang:Foreign> એ પણ કાઢીને સાફ કરીને તમે લગાવો
    190.125 - 195.125
    અહીંયા એટલે બે <lang:Foreign>wire</lang:Foreign> છે. એક <lang:Foreign>black color</lang:Foreign> એક યલો <lang:Foreign>color</lang:Foreign> નો, હું હમણાં <lang:Foreign>black wire</lang:Foreign> સાફ કરીને લગાવ્યો
    193.305 - 194.565
    #અહ <lang:Foreign>sir yellow color</lang:Foreign> નું <lang:Foreign>sir yellow color</lang:Foreign> નું
    195.325 - 196.425
    <lang:Foreign>sir yellow color</lang:Foreign> નું
    196.065 - 196.425
    <lang:Foreign>okay</lang:Foreign> <lang:Foreign>okay</lang:Foreign>
    197.285 - 197.825
    <lang:Foreign>okay</lang:Foreign>
    200.796 - 204.356
    -
    207.189 - 207.729
    હા.
    207.405 - 207.885
    અચ્છા <lang:Foreign>sir</lang:Foreign> હવે.
    208.005 - 208.805
    <lang:Foreign>sir</lang:Foreign> હવે.
    208.025 - 208.645
    કયૃ
    209.405 - 212.185
    આમ તો તમને <lang:Foreign>problem</lang:Foreign> ના જવો જોઈએ, તે છતાં ભી<lang:Foreign>sir</lang:Foreign> હું તમારી #અહ અ <lang:Foreign>complaint book</lang:Foreign> કરી દઉં છું અગર તમને <lang:Foreign>incase</lang:Foreign> કઈ <lang:Foreign>problem</lang:Foreign> હોય તો અમારા અ એક- બે દિવસ માં મારો <lang:Foreign>technician</lang:Foreign> આવીને
    212.345 - 215.265
    હું તમારી #અહ અ <lang:Foreign>complaint book</lang:Foreign> કરી દઉં છું
    216.465 - 218.905
    અગર તમને <lang:Foreign>incase</lang:Foreign> કઈ <lang:Foreign>problem</lang:Foreign> હોય
    219.165 - 220.725
    તો અમારા અ એક-
    221.085 - 224.025
    બે દિવસ માં મારો <lang:Foreign>technician</lang:Foreign> આવીને
    224.885 - 227.545
    તમારું <lang:Foreign>router check</lang:Foreign> કરી જશે <lang:Foreign>sir</lang:Foreign> શાય્દ
    228.235 - 229.375
    <lang:Foreign>madam</lang:Foreign> #અહ
    229.685 - 230.185
    હા, બોલો.
    230.619 - 231.199
    હા, બોલો.
    231.645 - 232.965
    તમે બોલો <lang:Foreign>sir</lang:Foreign> વાંધો નહી.
    234.185 - 241.565
    #અહ <lang:Foreign>madam</lang:Foreign> આ એટલે એક વર્ષ મને એટલે હમણાં એક મહિના પહેલા મારું એક વર્ષ આનું <lang:Foreign>complete</lang:Foreign> થયું.
    237.224 - 237.699
    -
    239.446 - 240.656
    -
    241.925 - 246.225
    #અહ જ્યારે મેં આ લગાવ્યું હતું ત્યારે મને એક મહિનો ફ્રી હતો આનો.
    242.606 - 243.396
    -
    246.665 - 250.185
    અને એ એક મહિનો પણ બહુ સારૂ ચાલ્યુ. એના પછી એમાં
    246.715 - 248.105
    -
    250.445 - 252.225
    માને <lang:Foreign>issue</lang:Foreign> લાવા લાગ્યા કે
    251.453 - 253.338
    -
    252.515 - 258.520
    અ જયારે એટલે રોજ મને <lang:Foreign>message</lang:Foreign> આવે કે તમારું આટલા થી આટલા <lang:Foreign>time</lang:Foreign> બંધ રહેશે આટલો <lang:Foreign>time</lang:Foreign> બંધ રહેશે.
    258.896 - 261.236
    -
    260.254 - 263.464
    તો તમે લે એ કેવી રીતના એ
    263.865 - 264.339
    264.571 - 265.081
    #અહ
    264.647 - 265.107
    એટલે
    267.045 - 271.105
    <lang:Foreign>okay sir</lang:Foreign> તમે તમારા ઘરમાં જે <lang:Foreign>router</lang:Foreign> લગાવ્યું છે.
    269.510 - 269.820
    -
    271.485 - 274.825
    તમારા <lang:Foreign>building</lang:Foreign> કાઈ કામ-વામ ચાલે છે? કે એવું કાંઈ કે તમે આ <lang:Foreign>router</lang:Foreign> તમારું કાઈક બગડી ગયું હોય.
    275.305 - 279.125
    એવું કાંઈ કે તમે આ <lang:Foreign>router</lang:Foreign> તમારું કાઈક બગડી ગયું હોય.
    276.205 - 276.685
    ના
    281.165 - 281.665
    ના
    281.725 - 284.625
    #અહ <lang:Foreign>sir</lang:Foreign> મને તમારો <lang:Foreign>address</lang:Foreign> આપશો
    285.631 - 285.836
    -
    286.005 - 287.745
    તમે કઈ જગ્યાએ થી બોલો છો.
    288.285 - 288.625
    હા હું <PII>મીરા રોડ, ભવન</PII> <lang:Foreign>palace</lang:Foreign> માંથી.
    290.485 - 293.565
    હું <PII>મીરા રોડ, ભવન</PII> <lang:Foreign>palace</lang:Foreign> માંથી.
    294.345 - 294.925
    <lang:Foreign>okay</lang:Foreign>
    295.458 - 295.668
    -
    296.285 - 296.805
    <lang:Foreign>sir. </lang:Foreign> મેં આ તમારી <lang:Foreign>complaint</lang:Foreign> નાખી દીધી છે #અહ મારો <lang:Foreign>technician</lang:Foreign> એક-બે દિવસમાં આવીને તમારા ત્યાં <lang:Foreign>check</lang:Foreign> કરી જશે. હાં.
    297.045 - 299.305
    મેં આ તમારી <lang:Foreign>complaint</lang:Foreign> નાખી દીધી છે
    299.845 - 305.665
    #અહ મારો <lang:Foreign>technician</lang:Foreign> એક-બે દિવસમાં આવીને તમારા ત્યાં <lang:Foreign>check</lang:Foreign> કરી જશે. હાં.
    305.045 - 310.085
    <lang:Foreign>madam</lang:Foreign> તમારા ત્યાં જેટલી વખત પણ મેં <lang:Foreign>customer care</lang:Foreign> માં <lang:Foreign>complaint</lang:Foreign> કરી છે
    310.445 - 320.352
    હર <lang:Foreign>time</lang:Foreign> એટલે <lang:Foreign>starting</lang:Foreign> માં ત્રણ ચાર વખત <lang:Foreign>technician</lang:Foreign> આવ્યો ઈ ફીવે સાફ કરીને <lang:Foreign>wire</lang:Foreign> બાયર કાઢીને બંધ કરીને ચાલુ કરીને એવી રીતના ગયો
    318.932 - 320.912
    -
    320.625 - 325.325
    અને હર <lang:Foreign>time</lang:Foreign> મને કહે છે જે પણ <lang:Foreign>techinician</lang:Foreign> આવે હર <lang:Foreign>time</lang:Foreign> એ લોકો મને કહે છે- કે આ વખતે #અહ તમારું એકદમ ઠીક થઇ જશે અને તો પણ મને એજ પાછો <lang:Foreign>issue</lang:Foreign> આવે છે અને હમણાં લાસ્ટ બે ત્રણ <lang:Foreign>time</lang:Foreign> થી તો <lang:Foreign>technician</lang:Foreign>
    325.625 - 334.985
    કે આ વખતે #અહ તમારું એકદમ ઠીક થઇ જશે અને તો પણ મને એજ પાછો <lang:Foreign>issue</lang:Foreign> આવે છે અને હમણાં લાસ્ટ બે ત્રણ <lang:Foreign>time</lang:Foreign> થી તો <lang:Foreign>technician</lang:Foreign>
    327.270 - 329.055
    -
    333.832 - 335.017
    -
    335.205 - 339.385
    હું જેટલી વખત <lang:Foreign>complaint</lang:Foreign> નાખું છું એકે <lang:Foreign>technician</lang:Foreign> હજુ સુધી આવ્યો નથી
    336.105 - 338.650
    -
    342.725 - 344.245
    #અહ <lang:Foreign>sir, sorry</lang:Foreign> મારી પાસે તો મને અહીંયાં તમારી <lang:Foreign>complaint</lang:Foreign> આગળ તમે એક વખત કરી છે. તો. #અહ તમે <lang:Foreign>i think so</lang:Foreign> #અહ
    344.445 - 348.445
    મારી પાસે તો મને અહીંયાં તમારી <lang:Foreign>complaint</lang:Foreign> આગળ તમે એક વખત કરી છે.
    348.965 - 349.645
    તો. #અહ
    349.945 - 351.285
    તમે <lang:Foreign>i think so</lang:Foreign>
    351.645 - 352.365
    #અહ
    355.605 - 359.525
    તમે <lang:Foreign>february thirteen</lang:Foreign> ના <lang:Foreign>complaint</lang:Foreign> કરી હતી. અહીંયા બતાવે છે. જો
    359.845 - 360.239
    હા #અહ
    360.165 - 363.945
    તો <lang:Foreign>thirteen</lang:Foreign> પછી તમારા ત્યાં <lang:Foreign>technician</lang:Foreign> અમારા ત્યાંથી આવ્યો જ નથી?
    365.765 - 371.625
    હું એ જ કહું છું ને <lang:Foreign>madam</lang:Foreign> લાસ્ટ બે-ત્રણ <lang:Foreign>time</lang:Foreign> મેં બે ત્રણ વખત મેં <lang:Foreign>customer care</lang:Foreign> વાત કરી ને મેં તમારા <lang:Foreign>app</lang:Foreign> માંથી પણ મે <lang:Foreign>complaint raise</lang:Foreign> કરી છે
    371.765 - 375.865
    મેં તમારા <lang:Foreign>app</lang:Foreign> માંથી પણ મે <lang:Foreign>complaint raise</lang:Foreign> કરી છે
    372.839 - 373.269
    -
    375.299 - 376.894
    -
    375.905 - 380.225
    અને બે-ત્રણ વખત <lang:Foreign>customer care</lang:Foreign> નો <lang:Foreign>call</lang:Foreign> કરીને પણ વાત કરી છે. અને હર <lang:Foreign>time</lang:Foreign> આ લોકો કે જ કે અમે લોકો તમારી <lang:Foreign>complaint</lang:Foreign> નાખીએ છીએ અને <lang:Foreign>technician</lang:Foreign> આવશે અમારો.
    380.345 - 385.765
    અને હર <lang:Foreign>time</lang:Foreign> આ લોકો કે જ કે અમે લોકો તમારી <lang:Foreign>complaint</lang:Foreign> નાખીએ છીએ અને <lang:Foreign>technician</lang:Foreign> આવશે અમારો.
    380.645 - 381.870
    -
    383.210 - 383.630
    -
    385.845 - 388.305
    અને એના પછી તમને કાંઈ <lang:Foreign>problem</lang:Foreign> નહિ આવે.
    386.791 - 387.536
    -
    388.645 - 398.478
    પણ પહેલા જ્યારે <lang:Foreign>technician</lang:Foreign> આવતા હતા, એ લોગ પણ જે પણ કરતા હતા એનાથી પણ <lang:Foreign>resolve</lang:Foreign> ન થયો અને હમણા જે <lang:Foreign>last time last</lang:Foreign> બે ત્રણ <lang:Foreign>time</lang:Foreign> થી હું <lang:Foreign>complaint raise</lang:Foreign> કરું છું.
    394.260 - 397.039
    -
    398.479 - 404.465
    એના પછી કોઈ <lang:Foreign>technician</lang:Foreign> આવ્યો જ નથી. ના મને કોઈ <lang:Foreign>message</lang:Foreign> આવ્યો છે ના મને કોઈ <lang:Foreign>call</lang:Foreign> આવ્યો છે.
    398.565 - 402.250
    -
    405.179 - 406.309
    -
    406.385 - 408.865
    #અહ એના માટે ખૂબ ખૂબ <lang:Foreign>sorry sir</lang:Foreign> કે અમારા <lang:Foreign>FutureBee</lang:Foreign> #અહ <lang:Foreign>telecom service</lang:Foreign> માં તમારું કામ ના થયું <lang:Foreign>sir</lang:Foreign> હું અત્યારે તમારી <lang:Foreign>complaint</lang:Foreign> નાખી દઉં છું
    409.285 - 411.065
    કે અમારા <lang:Foreign>FutureBee</lang:Foreign> #અહ
    411.345 - 413.645
    <lang:Foreign>telecom service</lang:Foreign> માં તમારું કામ ના થયું
    413.965 - 416.825
    <lang:Foreign>sir</lang:Foreign> હું અત્યારે તમારી <lang:Foreign>complaint</lang:Foreign> નાખી દઉં છું
    416.827 - 417.247
    -
    417.245 - 420.985
    તમને <lang:Foreign>twenty four hours</lang:Foreign> ની અંદર <lang:Foreign>technician</lang:Foreign> આવી જશે <lang:Foreign>sir,</lang:Foreign>
    419.225 - 419.570
    -
    421.405 - 423.365
    અને <lang:Foreign>message</lang:Foreign> ભી આવશે. અગર <lang:Foreign>sir in case</lang:Foreign> ના આવ્યો તો તમે ફરી એક વખત ત્યાં આજુ બાજુમાં અમારો <lang:Foreign>future</lang:Foreign> #અહ <lang:Foreign>FutureBee</lang:Foreign> #અહ <lang:Foreign>telecom</lang:Foreign> ની જ્યાં <lang:Foreign>service</lang:Foreign> હશે ત્યાં આવીને તમે જરા <lang:Foreign>complaint</lang:Foreign> કરી દેશો.
    423.647 - 431.021
    અગર <lang:Foreign>sir in case</lang:Foreign> ના આવ્યો તો તમે ફરી એક વખત ત્યાં આજુ બાજુમાં અમારો <lang:Foreign>future</lang:Foreign> #અહ <lang:Foreign>FutureBee</lang:Foreign>
    431.305 - 435.985
    #અહ <lang:Foreign>telecom</lang:Foreign> ની જ્યાં <lang:Foreign>service</lang:Foreign> હશે ત્યાં આવીને તમે જરા <lang:Foreign>complaint</lang:Foreign> કરી દેશો.
    436.945 - 437.685
    તો. #અહ વાંધો નહીં આવે <lang:Foreign>sir</lang:Foreign> તમને?
    438.245 - 440.645
    #અહ વાંધો નહીં આવે <lang:Foreign>sir</lang:Foreign> તમને?
    443.405 - 451.972
    તો પણ <lang:Foreign>madam</lang:Foreign> આ પછી આવી રીતના ચાલે ને હું મારા, મારા <lang:Foreign>internet plan</lang:Foreign> માટે <lang:Foreign>five thirty</lang:Foreign> રૂપિયા હર મહિને <lang:Foreign>pay</lang:Foreign> કરું છું. અને એમાં અરધો <lang:Foreign>time</lang:Foreign> તમારું <lang:Foreign>internet</lang:Foreign> ચાલે નહીં. અરધો <lang:Foreign>time</lang:Foreign>
    445.536 - 446.561
    -
    448.033 - 448.528
    -
    449.556 - 449.961
    -
    451.973 - 463.265
    અને એમાં મને અડધો <lang:Foreign>time</lang:Foreign> મારું <lang:Foreign>internet</lang:Foreign> ચાલે નહિ ,અળધો <lang:Foreign>time</lang:Foreign> એકદમ <lang:Foreign>slow</lang:Foreign> ચાલે. એટલે મારું <lang:Foreign>forty <initial>MBPS</initial></lang:Foreign> નું <lang:Foreign>plan</lang:Foreign> છે. એમાં મને-
    453.143 - 454.618
    -
    461.683 - 462.748
    -
    463.725 - 467.345
    મુશ્કિલ થી દસ થી પંદર <lang:Foreign><initial>MBPS</initial></lang:Foreign> ની <lang:Foreign>speed</lang:Foreign> મળતી હશે
    464.816 - 466.446
    -
    467.495 - 468.255
    -
    469.185 - 472.825
    #અહ <lang:Foreign>sir, actually</lang:Foreign> કેવું છે? અત્યારના બધે કામ ચાલુ છે. તો શું છે એના <lang:Foreign>system</lang:Foreign> માં થોડોક <lang:Foreign>problem</lang:Foreign> આવે છે. <lang:Foreign>device</lang:Foreign> અહિયાં થી અહિયાં થાય એટલે થોડોક <lang:Foreign>problem</lang:Foreign> થાય છે <lang:Foreign>sir</lang:Foreign> પણ #અહ
    473.225 - 475.825
    તો શું છે એના <lang:Foreign>system</lang:Foreign> માં થોડોક <lang:Foreign>problem</lang:Foreign> આવે છે.
    476.145 - 479.025
    <lang:Foreign>device</lang:Foreign> અહિયાં થી અહિયાં થાય એટલે થોડોક <lang:Foreign>problem</lang:Foreign> થાય છે <lang:Foreign>sir</lang:Foreign>
    479.345 - 480.105
    પણ #અહ
    480.405 - 484.665
    <lang:Foreign>i hope</lang:Foreign> કે અમારો <lang:Foreign>technician</lang:Foreign> ત્યાં આવશે પછી તમને <lang:Foreign>problem</lang:Foreign> નહી જ આવે
    486.845 - 493.365
    <lang:Foreign>madam</lang:Foreign> એવું નથી ને, પહેલા <lang:Foreign>technician</lang:Foreign> આવીને જાય, પાછું બે દિવસ સારું ચાલ્યા અને પાછું બગડી જાય તો અમારે શું કરવાનું? અમારો તો <lang:Foreign>five thirty rupees</lang:Foreign> મહિનાના જાય છે ને?
    493.645 - 496.585
    અમારો તો <lang:Foreign>five thirty rupees</lang:Foreign> મહિનાના જાય છે ને?
    495.098 - 495.593
    -
    496.665 - 498.745
    -
    497.025 - 502.705
    મારી <lang:Foreign>wife</lang:Foreign> નું <lang:Foreign>work from home</lang:Foreign> હોય છે એનેઆખો <lang:Foreign>time wifi</lang:Foreign> જોઈએ મારું મારો <lang:Foreign>son</lang:Foreign> છે એનું પણ <lang:Foreign>studies</lang:Foreign> હોય છે <lang:Foreign>online</lang:Foreign> એ પણ એમાં પણ એ ઘડી ઘડી અટકી જાય છે.
    503.045 - 507.725
    મારું મારો <lang:Foreign>son</lang:Foreign> છે એનું પણ <lang:Foreign>studies</lang:Foreign> હોય છે <lang:Foreign>online</lang:Foreign>
    507.985 - 510.905
    એ પણ એમાં પણ એ ઘડી ઘડી અટકી જાય છે.
    511.685 - 517.545
    તો આવી રીતનાપછી કેવી રીતે ચાલે? અમે લોકોએ આટલી વખત <lang:Foreign>complaint</lang:Foreign> કરી અમને હજી સુધી કોઈ <lang:Foreign>resolution</lang:Foreign> નથી મળ્યું. તો શું <lang:Foreign>guaranty</lang:Foreign> કે આ વખતે અમને <lang:Foreign>resolution</lang:Foreign> મળશે?
    517.685 - 520.565
    તો શું <lang:Foreign>guaranty</lang:Foreign> કે આ વખતે અમને <lang:Foreign>resolution</lang:Foreign> મળશે?
    521.316 - 522.476
    -
    522.685 - 527.145
    #અહ <lang:Foreign>sir, FutureBee telecom</lang:Foreign> માં <lang:Foreign>means</lang:Foreign> એનાથી તમને <lang:Foreign>sorry</lang:Foreign> કહુ છું. કે હવે હું ધ્યાન રાખીશ કે અમારા <lang:Foreign>technician</lang:Foreign> ને કહું છું તમારી મેં <lang:Foreign>complaint</lang:Foreign> ભી <lang:Foreign>book</lang:Foreign> કરી લીધી છે
    527.505 - 533.985
    કે હવે હું ધ્યાન રાખીશ કે અમારા <lang:Foreign>technician</lang:Foreign> ને કહું છું તમારી મેં <lang:Foreign>complaint</lang:Foreign> ભી <lang:Foreign>book</lang:Foreign> કરી લીધી છે
    534.205 - 544.745
    અને <lang:Foreign>sir</lang:Foreign> એની પહેલા તમારું અત્યારના <lang:Foreign>recharge</lang:Foreign> ખતમ થઈ ગયું છે. મારા <lang:Foreign>system</lang:Foreign> માં બતાવે છે કે તમે <lang:Foreign>recharge</lang:Foreign> નથી કર્યું તો સૌથી પહેલા તો તમારે <lang:Foreign>recharge</lang:Foreign> કરવું પડશે.
    535.513 - 535.913
    -
    545.205 - 545.885
    તમારું
    545.285 - 551.605
    ના ના જ્યાં સુધી અમારા ઘરે કોઈ <lang:Foreign>technician</lang:Foreign> આવીને અ જે પણ અમારો <lang:Foreign>issue</lang:Foreign> છે એ <lang:Foreign>resolve</lang:Foreign> નહી થાય
    550.223 - 550.738
    -
    551.865 - 555.745
    ત્યાં સુધી હું આ હાબત થયો નથી. <lang:Foreign>bill</lang:Foreign> નું <lang:Foreign>payment</lang:Foreign> કરવાનું.
    553.281 - 553.796
    -
    554.306 - 554.896
    -
    555.880 - 556.355
    -
    556.105 - 558.225
    પહેલા તમે મને <lang:Foreign>resolve</lang:Foreign> કરીને આપો જે પણ મારું <lang:Foreign>issue</lang:Foreign> છે. જે <lang:Foreign>internet slow</lang:Foreign> ચાલે છે અને બંધ રહે છે. એનું એ જે પણ <lang:Foreign>issue</lang:Foreign> છે-
    558.965 - 563.965
    જે પણ મારું <lang:Foreign>issue</lang:Foreign> છે. જે <lang:Foreign>internet slow</lang:Foreign> ચાલે છે અને બંધ રહે છે. એનું એ જે પણ <lang:Foreign>issue</lang:Foreign> છે-
    559.723 - 560.403
    -
    563.520 - 564.055
    -
    564.065 - 565.465
    એ પહેલા <lang:Foreign>resolve</lang:Foreign> કરો. <lang:Foreign>technician</lang:Foreign> આવીને હી <lang:Foreign>resolve</lang:Foreign> કરશે, ને! પછી અગર સારું ચાલશે.
    565.785 - 569.485
    <lang:Foreign>technician</lang:Foreign> આવીને હી <lang:Foreign>resolve</lang:Foreign> કરશે, ને! પછી અગર સારું ચાલશે.
    568.635 - 569.245
    -
    569.725 - 574.845
    તો અમે લોકો <lang:Foreign>bill</lang:Foreign> નું <lang:Foreign>payment</lang:Foreign> કરશું, વરના એ અમે લોકો નહિ કરીએ. અને અમે બંધ કરાવી દઈશું
    570.148 - 571.083
    -
    571.530 - 572.210
    -
    573.541 - 575.741
    -
    576.125 - 577.165
    #અહ <lang:Foreign>sir</lang:Foreign> #અહ <lang:Foreign>sorry</lang:Foreign> હજી ભી તમને <lang:Foreign>sorry</lang:Foreign> કહું છું, પણ તમારે પહેલા <lang:Foreign>recharge</lang:Foreign> તો કરવું જ પડશે. તમે <lang:Foreign>recharge</lang:Foreign> કરશો?
    577.745 - 583.185
    #અહ <lang:Foreign>sorry</lang:Foreign> હજી ભી તમને <lang:Foreign>sorry</lang:Foreign> કહું છું, પણ તમારે પહેલા <lang:Foreign>recharge</lang:Foreign> તો કરવું જ પડશે. તમે <lang:Foreign>recharge</lang:Foreign> કરશો?
    577.906 - 578.211
    -
    583.525 - 589.165
    .મેં મારી <lang:Foreign>complaint</lang:Foreign> લખી દીધી છે પણ આગળ અમારા <lang:Foreign>technician</lang:Foreign> જયારે પહોચે ત્યારે <lang:Foreign>recharge</lang:Foreign> કરજો <lang:Foreign>sir,</lang:Foreign> આ વખતે તમે <lang:Foreign>recharge</lang:Foreign> કરી દો. તમારું થઇ જશે. <lang:Foreign>techinician</lang:Foreign> આવીને કરી જશે એ પછી તમને નહિ <lang:Foreign>problem</lang:Foreign> આવે.
    589.405 - 591.905
    <lang:Foreign>sir,</lang:Foreign> આ વખતે તમે <lang:Foreign>recharge</lang:Foreign> કરી દો.
    592.585 - 597.525
    તમારું થઇ જશે. <lang:Foreign>techinician</lang:Foreign> આવીને કરી જશે એ પછી તમને નહિ <lang:Foreign>problem</lang:Foreign> આવે.
    597.985 - 599.705
    તમને કાંઈ પણ <lang:Foreign>problem</lang:Foreign> આવે. તો તમે અહીંયા પાછો <lang:Foreign>phone</lang:Foreign> કરી શકો છો <lang:Foreign>sir</lang:Foreign>
    599.845 - 602.625
    તો તમે અહીંયા પાછો <lang:Foreign>phone</lang:Foreign> કરી શકો છો <lang:Foreign>sir</lang:Foreign>
    604.865 - 610.985
    <lang:Foreign>ma'am</lang:Foreign> મારું પણ પોતાનો #અહ હું <lang:Foreign>job</lang:Foreign> કરું છું મારે પણ <lang:Foreign>nine to nine job</lang:Foreign> હોય છે
    610.203 - 610.938
    -
    611.465 - 618.205
    તો મને એમાંથી એક તો <lang:Foreign>time</lang:Foreign> કાઢીને હું હર <lang:Foreign>time customer care</lang:Foreign> માં <lang:Foreign>call</lang:Foreign> કરું
    611.908 - 612.448
    -
    613.724 - 615.799
    -
    617.108 - 618.643
    -
    618.525 - 622.645
    હું અડધો કલાક મને પહેલા તો આટલું <lang:Foreign>time waiting</lang:Foreign>
    622.144 - 624.279
    -
    623.065 - 625.465
    થાય અને પછી જ્યારે તમે ઉપાડો. ત્યારે તો તમે લોકો કહો છો કે #અહ -અમે તમારી <lang:Foreign>complaint raise</lang:Foreign> કરી દીધી છે અને એના પછી પણ કાંઈ <lang:Foreign>resolution</lang:Foreign> ના મળે તો મારે પછી શું કરવાનું? એનું
    625.705 - 635.265
    ત્યારે તો તમે લોકો કહો છો કે #અહ -અમે તમારી <lang:Foreign>complaint raise</lang:Foreign> કરી દીધી છે અને એના પછી પણ કાંઈ <lang:Foreign>resolution</lang:Foreign> ના મળે તો મારે પછી શું કરવાનું? એનું
    635.068 - 637.612
    -
    637.625 - 640.445
    <lang:Foreign>sir</lang:Foreign> હજી પણ કહું છું. એટલે તમને હવે નહીં <lang:Foreign>problem</lang:Foreign> આવે. તમને આટલો બધો <lang:Foreign>problem</lang:Foreign> થયો એના માટે <lang:Foreign>sorry</lang:Foreign> કહું છું. પણ <lang:Foreign>sir,</lang:Foreign> શું જેને ઘણી વખત કામ ચાલતું હોય અને એના માટે પણ <lang:Foreign>device</lang:Foreign> આગળ પાછળ થતા હોય તો થોડુંક #અહ થઇ શકે છે. પણ હવે તમને-
    640.845 - 644.185
    તમને આટલો બધો <lang:Foreign>problem</lang:Foreign> થયો એના માટે <lang:Foreign>sorry</lang:Foreign> કહું છું.
    644.585 - 649.965
    પણ <lang:Foreign>sir,</lang:Foreign> શું જેને ઘણી વખત કામ ચાલતું હોય અને એના માટે પણ <lang:Foreign>device</lang:Foreign> આગળ પાછળ થતા હોય તો થોડુંક
    650.385 - 652.425
    #અહ થઇ શકે છે. પણ હવે તમને-
    652.685 - 657.425
    એક વખત મેં <lang:Foreign>recharge</lang:Foreign> કરો. મારો <lang:Foreign>technician</lang:Foreign> આવશે. જો તમને <lang:Foreign>speed</lang:Foreign> મળી જ જશે. <lang:Foreign>sir,</lang:Foreign> વિશ્વાસ રાખો
    658.365 - 659.765
    <lang:Foreign>sir,</lang:Foreign> વિશ્વાસ રાખો
    658.825 - 659.925
    <lang:Foreign>madam</lang:Foreign> કામ. કામ ચાલે છે. હું સમજું છું પણ તમારું આટલા <lang:Foreign>time</lang:Foreign> થી કાંઈક કામ જ ચાલે છે.
    660.265 - 664.465
    કામ ચાલે છે. હું સમજું છું પણ તમારું આટલા <lang:Foreign>time</lang:Foreign> થી કાંઈક કામ જ ચાલે છે.
    665.766 - 667.116
    -
    667.185 - 668.665
    #અહ <lang:Foreign>sir sorry</lang:Foreign> તમે <lang:Foreign>recharge</lang:Foreign> તો હું તમને <lang:Foreign>technician</lang:Foreign> મોકલું તમારા ત્યાં. તમારું અહિયા મારા <lang:Foreign>system</lang:Foreign> માં. મેં <lang:Foreign>complaint</lang:Foreign> નાખી દીધી છે એ <lang:Foreign>complaint</lang:Foreign> ત્યારે <lang:Foreign>accept</lang:Foreign> થશે કે તમે <lang:Foreign>recharge</lang:Foreign> કરશો
    669.485 - 673.525
    તમે <lang:Foreign>recharge</lang:Foreign> તો હું તમને <lang:Foreign>technician</lang:Foreign> મોકલું તમારા ત્યાં.
    674.025 - 676.125
    તમારું અહિયા મારા <lang:Foreign>system</lang:Foreign> માં.
    676.485 - 681.078
    મેં <lang:Foreign>complaint</lang:Foreign> નાખી દીધી છે એ <lang:Foreign>complaint</lang:Foreign> ત્યારે <lang:Foreign>accept</lang:Foreign> થશે કે તમે <lang:Foreign>recharge</lang:Foreign> કરશો
    681.965 - 684.745
    એ સિવાય અમારી <lang:Foreign>complaint</lang:Foreign> નહીં દર્જ થાય <lang:Foreign>sir</lang:Foreign>
    686.965 - 692.885
    હું હું હમણાં #અહ આજે હું <lang:Foreign>recharge</lang:Foreign> મારું <lang:Foreign>payment</lang:Foreign> જે પણ છે એ કરી નાખું છું <lang:Foreign>technician</lang:Foreign> અગર નહી આવે તો
    693.385 - 695.185
    <lang:Foreign>technician</lang:Foreign> અગર નહી આવે તો
    694.308 - 695.453
    -
    695.705 - 700.945
    કે અગર એ આવીને ગયો તો પણ એ <lang:Foreign>resolve</lang:Foreign> ના થયોમારો <lang:Foreign>issue</lang:Foreign> તો મને એનું <lang:Foreign>refund</lang:Foreign> જોઇશે
    697.279 - 698.418
    -
    702.305 - 705.305
    તમે અગર <lang:Foreign>refund</lang:Foreign> આપવા માટે <lang:Foreign>ready</lang:Foreign> હો તો હું <lang:Foreign>payment</lang:Foreign> કરું.
    704.565 - 705.005
    હ #અહ
    707.269 - 707.819
    -
    707.890 - 712.445
    <lang:Foreign>Sir,refund</lang:Foreign> તો એવી રીતે ના મળે તમને પણ હું તમને કહું છું એક વખત તમે જોઈ લો.
    708.993 - 709.288
    -
    713.465 - 716.145
    બાકી હવે તમારી #અહ ઈચ્છા હું તો હજી ભી કહું છું, તમે એક વખત <lang:Foreign>recharge</lang:Foreign> કર દો મારા ત્યાંથી <lang:Foreign>technician</lang:Foreign> એમાં એ <lang:Foreign>accept</lang:Foreign> થઇ જશે અને <lang:Foreign>technician</lang:Foreign> અપને આપ અમને <lang:Foreign>call</lang:Foreign> કરીને અમારા ત્યાં આવીને. એ જોઈ લેશે.
    716.565 - 723.045
    હું તો હજી ભી કહું છું, તમે એક વખત <lang:Foreign>recharge</lang:Foreign> કર દો મારા ત્યાંથી <lang:Foreign>technician</lang:Foreign> એમાં એ <lang:Foreign>accept</lang:Foreign> થઇ જશે અને <lang:Foreign>technician</lang:Foreign> અપને આપ
    723.165 - 725.205
    અમને <lang:Foreign>call</lang:Foreign> કરીને અમારા ત્યાં આવીને.
    725.445 - 726.665
    એ જોઈ લેશે.
    727.045 - 730.345
    અને પછી તમે મને કહેજો અગર તમને <lang:Foreign>service</lang:Foreign> ના મળી તો. બાકી <lang:Foreign>sir</lang:Foreign> તમે <lang:Foreign>recharge</lang:Foreign> નહી કરો તો તમારું કઈ જ અહિયાં તમારી <lang:Foreign>complaint</lang:Foreign> જ <lang:Foreign>accept</lang:Foreign> નહી થાય
    731.765 - 734.525
    બાકી <lang:Foreign>sir</lang:Foreign> તમે <lang:Foreign>recharge</lang:Foreign> નહી કરો તો તમારું કઈ જ
    734.841 - 736.865
    અહિયાં તમારી <lang:Foreign>complaint</lang:Foreign> જ <lang:Foreign>accept</lang:Foreign> નહી થાય
    739.765 - 740.264
    <lang:Foreign>so i just</lang:Foreign>
    740.335 - 741.005
    (())
    741.185 - 741.985
    (())
    743.025 - 748.105
    તો હું <lang:Foreign>madam</lang:Foreign> એ જ કહું છું કે હું હમણાં મારું આજે હું <lang:Foreign>bill payment</lang:Foreign> કરી નાખું છું. પણ અગર તો પણ મારું <lang:Foreign>resolve</lang:Foreign> ના થયો <lang:Foreign>issue</lang:Foreign> શુ તો શુ?
    748.525 - 751.965
    પણ અગર તો પણ મારું <lang:Foreign>resolve</lang:Foreign> ના થયો <lang:Foreign>issue</lang:Foreign> શુ તો શુ?
    749.185 - 749.765
    <lang:Foreign>okay</lang:Foreign>
    752.224 - 753.144
    -
    754.085 - 758.525
    <lang:Foreign>Sir,</lang:Foreign> તમને નહિ <lang:Foreign>problem</lang:Foreign> આવે. <lang:Foreign>sir,</lang:Foreign> અમે લોકો બેઠા છીએ. <lang:Foreign>sir</lang:Foreign> નહિ આવે તમારા <lang:Foreign>problem. </lang:Foreign>
    760.094 - 764.114
    એક તો હું આજે રે <lang:Foreign>recharge</lang:Foreign> કરી નાખું છું મારું બિલનું <lang:Foreign>payment</lang:Foreign> કરી નાખું છું
    766.025 - 766.825
    <lang:Foreign>okay sir</lang:Foreign>
    766.585 - 771.315
    <lang:Foreign>i hope</lang:Foreign> તમે લોકો જે પણ હોય #અહ ફટાફટ કરો અને અગર હું #અહ અગર આનું નહી થયું
    774.065 - 776.265
    #અહ મારો <lang:Foreign>issue resolve</lang:Foreign> ના થયો તો હું <lang:Foreign>wifi</lang:Foreign> બંદ કરાવી દઈશ અને મને મારું <lang:Foreign>refund</lang:Foreign> જોઇશે
    776.685 - 780.565
    તો હું <lang:Foreign>wifi</lang:Foreign> બંદ કરાવી દઈશ અને મને મારું <lang:Foreign>refund</lang:Foreign> જોઇશે
    782.965 - 789.805
    <lang:Foreign>Sir refund</lang:Foreign> નું તો તમે કઈ કહી નથી શકતી પણ આ~આસ છે કે તમારી હવે <lang:Foreign>problem</lang:Foreign> તમારી <lang:Foreign>complaint</lang:Foreign> નહી આવે એટલો <lang:Foreign>trust</lang:Foreign> રાખો <lang:Foreign>sir. </lang:Foreign> અને <lang:Foreign>FutureBee telecom service</lang:Foreign> માં તમે <lang:Foreign>phone</lang:Foreign> કર્યો એના માટે ખૂબ ખૂબ આભાર. <lang:Foreign>sir,</lang:Foreign>
    790.385 - 791.745
    એટલો <lang:Foreign>trust</lang:Foreign> રાખો <lang:Foreign>sir. </lang:Foreign>
    792.585 - 795.385
    અને <lang:Foreign>FutureBee telecom service</lang:Foreign> માં તમે <lang:Foreign>phone</lang:Foreign> કર્યો
    795.745 - 797.505
    એના માટે ખૂબ ખૂબ આભાર. <lang:Foreign>sir,</lang:Foreign>
    798.005 - 798.785
    <lang:Foreign>Thank you</lang:Foreign>
    798.661 - 799.061
    -

    Dataset Details

    Card Head Line

    Language

    Gujarati

    Language code

    gu-in

    Country

    India

    Accents

    Kathiawari, Amdawadi Gujarati ...more

    Gender Distribution

    M:60, F:40

    Age Group

    18-70 Years

    File Details

    Card Head Line

    Environment

    Silent, Noisy

    Bit Depth

    16 bit

    Format

    wav

    Sample rate

    8khz & 16khz

    Channel

    Stereo (dual-channel, separated speakers)

    Audio file duration

    5-15 minutes

    Need datasets for a specific AI/ML use case?
    Don't worry, we've got you covered! 👍

    Contact Us
    Prompt 2 Bg