0.005 - 0.685
<lang:Foreign>hello future bee</lang:Foreign>
1.605 - 2.525
<lang:Foreign>hello future bee</lang:Foreign> અ <lang:Foreign>hello sir</lang:Foreign> હું <lang:Foreign>swift express customer support</lang:Foreign> માં આપનું સ્વાગત કરું છું. હું <PII>કૃણાલ</PII> વાત કરી રહ્યો છું. આજે હું આપની કેવી રીતે મદદ કરી શકુ?
3.685 - 7.785
અ <lang:Foreign>hello sir</lang:Foreign> હું <lang:Foreign>swift express customer support</lang:Foreign> માં આપનું સ્વાગત કરું છું.
8.205 - 11.585
હું <PII>કૃણાલ</PII> વાત કરી રહ્યો છું. આજે હું આપની કેવી રીતે મદદ કરી શકુ?
11.285 - 13.845
હલો <PII>કુનાલભાઈ</PII> હું <PII>નીરવ જોષી</PII> વાત કરી રહ્યો છું. આજે મારે <lang:Foreign>parcel delivery</lang:Foreign> માટે જે <lang:Foreign>delivery</lang:Foreign> બોય હતો ને? તેનુ <lang:Foreign>behavior</lang:Foreign> એકદમ જ <lang:Foreign>rude</lang:Foreign> હતુ. અને બહુ <lang:Foreign>rudely</lang:Foreign> વાત કરતો હતો એનો <lang:Foreign>attitude</lang:Foreign> પણ એકદમ <lang:Foreign>unprofessional</lang:Foreign> હતો
14.265 - 17.485
આજે મારે <lang:Foreign>parcel delivery</lang:Foreign> માટે જે <lang:Foreign>delivery</lang:Foreign> બોય હતો ને?
18.085 - 20.025
તેનુ <lang:Foreign>behavior</lang:Foreign> એકદમ જ <lang:Foreign>rude</lang:Foreign> હતુ.
20.625 - 24.825
અને બહુ <lang:Foreign>rudely</lang:Foreign> વાત કરતો હતો એનો <lang:Foreign>attitude</lang:Foreign> પણ એકદમ <lang:Foreign>unprofessional</lang:Foreign> હતો
25.525 - 28.885
અને મારે એના વિશે છે ને <lang:Foreign>official complain lodge</lang:Foreign> કરવી છે તમારા ત્યાં
32.405 - 45.745
માફ કરજો શ્રી <PII>નિરવભાઈ</PII> આપણે આવું પરિસ્થિતિ નો સામનો કરવો પડ્યો <lang:Foreign>swift express</lang:Foreign> હમેશા <lang:Foreign>professionalism</lang:Foreign> અને <lang:Foreign>customer satisfaction</lang:Foreign> પર ધ્યાન આપે છે અને આવા <lang:Foreign>misconduct</lang:Foreign> પર <lang:Foreign>company</lang:Foreign> મતલબ પુરૂ એનું ધ્યાન રાખે છે કે જે બી <lang:Foreign>action</lang:Foreign> લઈ શકે
46.205 - 50.645
હું <lang:Foreign>confirm</lang:Foreign> કરવા માગીશ કે મતલબ આ ઘટના સ્પે. <lang:Foreign>specially</lang:Foreign> આજે આજે બની છે કે ક્યારે થયું તમારી સાથે આવું?
51.045 - 53.005
આજે બની છે કે ક્યારે થયું તમારી સાથે આવું?
52.965 - 54.325
હા, આ ઘટના આજે જ થઇ છે. આ સવાર ની વાત છે. સવાર ના કઈક સવા અગિયાર વાગ્યા હતા ને <lang:Foreign>delivery</lang:Foreign> થઈ અને તેમણે <lang:Foreign>proper address</lang:Foreign> ઉપર છે ને <lang:Foreign>parcel deliver</lang:Foreign> કર્યું જ નથી.
54.645 - 56.105
આ સવાર ની વાત છે.
56.465 - 59.705
સવાર ના કઈક સવા અગિયાર વાગ્યા હતા ને
60.145 - 61.065
<lang:Foreign>delivery</lang:Foreign> થઈ
61.505 - 65.805
અને તેમણે <lang:Foreign>proper address</lang:Foreign> ઉપર છે ને <lang:Foreign>parcel deliver</lang:Foreign> કર્યું જ નથી.
66.485 - 68.465
મને <lang:Foreign>society gate</lang:Foreign> સુધી આવવાનું કહ્યું ચલો. એનો બી વાંધો નહિ પણ <lang:Foreign>rudely</lang:Foreign> વાત કરી ને એ <lang:Foreign>main</lang:Foreign> વસ્તુ છે.
70.385 - 73.425
એનો બી વાંધો નહિ પણ <lang:Foreign>rudely</lang:Foreign> વાત કરી ને એ <lang:Foreign>main</lang:Foreign> વસ્તુ છે.
76.685 - 78.985
હા તો <lang:Foreign>company policy</lang:Foreign> ના વિરુદ્ધ છે. હું <lang:Foreign>details note</lang:Foreign> કરીશ. આપ <lang:Foreign>delivery person</lang:Foreign> નું નામ અથવા <lang:Foreign>contact number share</lang:Foreign> કરી શકશો?
79.345 - 83.805
હું <lang:Foreign>details note</lang:Foreign> કરીશ. આપ <lang:Foreign>delivery person</lang:Foreign> નું નામ અથવા <lang:Foreign>contact number share</lang:Foreign> કરી શકશો?
84.025 - 86.425
#અહ મને નામ તો એનું <lang:Foreign>exact</lang:Foreign> ખબર નથી. પણ જે <lang:Foreign><initial>OTP</initial> message</lang:Foreign> આવ્યો હતો તેમાં <lang:Foreign>contact number mention</lang:Foreign> છે. અ જો હું તમારે જોઈતું હોય તો તમને <lang:Foreign>forward</lang:Foreign> કરી શકું.
86.745 - 90.225
પણ જે <lang:Foreign><initial>OTP</initial> message</lang:Foreign> આવ્યો હતો તેમાં <lang:Foreign>contact number mention</lang:Foreign> છે.
91.045 - 94.005
અ જો હું તમારે જોઈતું હોય તો તમને <lang:Foreign>forward</lang:Foreign> કરી શકું.
97.225 - 98.585
હા હા <lang:Foreign>please forward</lang:Foreign> કરો અને <lang:Foreign>delivery boy</lang:Foreign> ની હા <lang:Foreign>rude behavior</lang:Foreign> વિશે થોડું <lang:Foreign>detail</lang:Foreign> માં કહી શકો તમે?
98.785 - 103.225
અને <lang:Foreign>delivery boy</lang:Foreign> ની હા <lang:Foreign>rude behavior</lang:Foreign> વિશે થોડું <lang:Foreign>detail</lang:Foreign> માં કહી શકો તમે?
103.205 - 103.605
હા હા. જો એમાં <lang:Foreign>firstly</lang:Foreign> મેં <lang:Foreign>politely</lang:Foreign> એમને પુછ્યું કે <lang:Foreign>parcel? </lang:Foreign> <lang:Foreign>society gate</lang:Foreign> બહાર કેમ છે ત્યારે એમણે બોલ્યું કે અમે અમને અંદર આવવા નહીં દેતા. બાર જ <lang:Foreign>parcel</lang:Foreign> આપી દો પછી મેં <lang:Foreign>company policy mention</lang:Foreign> કરી.
103.965 - 107.205
જો એમાં <lang:Foreign>firstly</lang:Foreign> મેં <lang:Foreign>politely</lang:Foreign> એમને પુછ્યું કે <lang:Foreign>parcel? </lang:Foreign>
107.385 - 108.905
<lang:Foreign>society gate</lang:Foreign> બહાર કેમ છે
109.365 - 112.445
ત્યારે એમણે બોલ્યું કે અમે અમને અંદર આવવા નહીં દેતા.
112.605 - 113.885
બાર જ <lang:Foreign>parcel</lang:Foreign> આપી દો
114.685 - 116.705
પછી મેં <lang:Foreign>company policy mention</lang:Foreign> કરી.
117.205 - 120.305
તો જવાબ આવ્યો કે મારે બહુ <lang:Foreign>order deliver</lang:Foreign> કરાવાના હોય છે. તો તમારે લેવા આવવું હોય તો તમારે <lang:Foreign>gate</lang:Foreign> ઉપર જ આવવું પડશે. આ તો કોઈ <lang:Foreign>type</lang:Foreign> નો <lang:Foreign>professional approach</lang:Foreign> લાગતો નથી મને
120.525 - 123.265
તો તમારે લેવા આવવું હોય તો તમારે <lang:Foreign>gate</lang:Foreign> ઉપર જ આવવું પડશે.
123.905 - 126.625
આ તો કોઈ <lang:Foreign>type</lang:Foreign> નો <lang:Foreign>professional approach</lang:Foreign> લાગતો નથી મને
130.485 - 135.245
હમ્ સો ટકા સાચી વાત છે. <lang:Foreign>customers</lang:Foreign> ને આવી રીતે, મતલબ <lang:Foreign>inconvenience</lang:Foreign> થવી જોઈ થવી જોઈએ જ નહીં. હું <lang:Foreign>totally</lang:Foreign> આના વિરોધ છું અને હું મતલબ આ તમે જે કહો છો <lang:Foreign>notes</lang:Foreign> લઈ રહ્યો છું. આ શું કઈ <lang:Foreign>additional issue</lang:Foreign> તમે અનુભવ્યું?
135.305 - 136.225
થવી જોઈએ જ નહીં.
136.605 - 140.965
હું <lang:Foreign>totally</lang:Foreign> આના વિરોધ છું અને હું મતલબ આ તમે જે કહો છો <lang:Foreign>notes</lang:Foreign> લઈ રહ્યો છું.
141.385 - 144.185
આ શું કઈ <lang:Foreign>additional issue</lang:Foreign> તમે અનુભવ્યું?
144.165 - 144.605
હા હા જે <lang:Foreign>parcel box</lang:Foreign> હતું એ એકદમ <lang:Foreign>reckless</lang:Foreign> રીતે <lang:Foreign>handle</lang:Foreign> કર્યું. એટલે <lang:Foreign>proper</lang:Foreign> રીતે આપ્યું બી નહીં અને પાડી પણ દીધું એમણે એક વાર. એના કારણે આખુ <lang:Foreign>box</lang:Foreign> જે હતું. એ <lang:Foreign>crush</lang:Foreign> થઈ ગયું.
144.845 - 148.025
જે <lang:Foreign>parcel box</lang:Foreign> હતું એ એકદમ <lang:Foreign>reckless</lang:Foreign> રીતે <lang:Foreign>handle</lang:Foreign> કર્યું.
148.525 - 150.345
એટલે <lang:Foreign>proper</lang:Foreign> રીતે આપ્યું બી નહીં અને
150.685 - 151.845
પાડી પણ દીધું એમણે એક વાર.
152.305 - 154.705
એના કારણે આખુ <lang:Foreign>box</lang:Foreign> જે હતું. એ <lang:Foreign>crush</lang:Foreign> થઈ ગયું.
158.085 - 160.685
બાપ રે <lang:Foreign>this is નહીં totally unacceptable. </lang:Foreign> તમે <lang:Foreign>parcel receive</lang:Foreign> કરતી વખતે કોઈ <lang:Foreign>damage notice</lang:Foreign> કર્યું તું એ વખતે?
160.965 - 163.825
તમે <lang:Foreign>parcel receive</lang:Foreign> કરતી વખતે કોઈ <lang:Foreign>damage notice</lang:Foreign> કર્યું તું એ વખતે?
163.505 - 166.605
હા મે <lang:Foreign>notice</lang:Foreign> કર્યું તું પણ <lang:Foreign>delivery boy</lang:Foreign> ને મે પૂછ્યું કે આ <lang:Foreign>box</lang:Foreign> તો <lang:Foreign>crush</lang:Foreign> થયેલું છે. તો <lang:Foreign>exchange request</lang:Foreign> કરું તો શું તો તે બોલ્યો મને ખબર નથી. તમે <lang:Foreign>customer support</lang:Foreign> માં <lang:Foreign>call</lang:Foreign> કરી લો મારો તો <lang:Foreign>experience</lang:Foreign> બહુ જ <lang:Foreign>worst</lang:Foreign> રહ્યો
166.805 - 168.665
કે આ <lang:Foreign>box</lang:Foreign> તો <lang:Foreign>crush</lang:Foreign> થયેલું છે.
169.065 - 171.285
તો <lang:Foreign>exchange request</lang:Foreign> કરું તો શું
171.585 - 174.345
તો તે બોલ્યો મને ખબર નથી. તમે <lang:Foreign>customer support</lang:Foreign> માં <lang:Foreign>call</lang:Foreign> કરી લો
174.945 - 177.005
મારો તો <lang:Foreign>experience</lang:Foreign> બહુ જ <lang:Foreign>worst</lang:Foreign> રહ્યો
180.505 - 186.645
હા, હું ફરી થી કહુ છું. માફ કરજો <PII>નીરવભાઈ</PII> કે <lang:Foreign>swift express standard</lang:Foreign> મુજબ આ <lang:Foreign>situation</lang:Foreign> ખૂબ જ ગંભીર લાગે છે. મને. હું <lang:Foreign>officially complain register</lang:Foreign> કરીશ અને <lang:Foreign>higher management</lang:Foreign> સુધી આ <lang:Foreign>escalate</lang:Foreign> કરીશ. આ <lang:Foreign>delivery associate</lang:Foreign> વિરુદ્ધ મતલબ કડક મારે.
187.065 - 191.225
હું <lang:Foreign>officially complain register</lang:Foreign> કરીશ અને <lang:Foreign>higher management</lang:Foreign> સુધી આ <lang:Foreign>escalate</lang:Foreign> કરીશ.
191.565 - 195.085
આ <lang:Foreign>delivery associate</lang:Foreign> વિરુદ્ધ મતલબ કડક મારે.
195.625 - 197.625
<lang:Foreign>action</lang:Foreign> લેવા પડશે ને આના વિષે ચોક્કસ પગલાં લેવા મા આવશે
198.385 - 199.845
ચોક્કસ પગલાં લેવા મા આવશે
199.665 - 203.425
શું આ <lang:Foreign>delivery person repeat delivery</lang:Foreign> નહીં કરે મને <lang:Foreign>future</lang:Foreign> માં <lang:Foreign>orders</lang:Foreign> માં <lang:Foreign>trust maintain</lang:Foreign> કરવું મૂકશે
203.725 - 205.005
કરવું મૂકશે
208.525 - 223.105
<lang:Foreign>absolutely</lang:Foreign> ભાઈ, આવા <lang:Foreign>mis conduct</lang:Foreign> ને <lang:Foreign>company</lang:Foreign> ક્યારેય <lang:Foreign>tolerate</lang:Foreign> નહીં કરે આગળ ભી નહીં કરે. પહેલાં ભી નથી કરતી, આ છે ને ક્યારેક આવું સૌ માંથી એક વાર થતું હશે અને તમારું <lang:Foreign>future parcel delivery alternative-alternate delivery person</lang:Foreign> દ્વારા કરાવીશું. એના દ્વારા કદી નહીં કરાય પાછું.
223.365 - 224.645
<lang:Foreign>okay that would be great</lang:Foreign> પણ <lang:Foreign>officially confirmation</lang:Foreign> મળી શકશે મને?
225.145 - 227.185
પણ <lang:Foreign>officially confirmation</lang:Foreign> મળી શકશે મને?
230.125 - 232.545
હા <lang:Foreign>complaint complaint</lang:Foreign> હું <lang:Foreign>register</lang:Foreign> થયા પછી <lang:Foreign>system generated email</lang:Foreign> અને <lang:Foreign>sms confirmation</lang:Foreign> આવશે ને એ કર દઇશ અને તમારી <lang:Foreign>reference</lang:Foreign> માટે <lang:Foreign>case id</lang:Foreign> છે ને? તમે લખી દેવું હોય તો
232.905 - 236.545
<lang:Foreign>register</lang:Foreign> થયા પછી <lang:Foreign>system generated email</lang:Foreign> અને <lang:Foreign>sms confirmation</lang:Foreign> આવશે ને
236.565 - 240.765
એ કર દઇશ અને તમારી <lang:Foreign>reference</lang:Foreign> માટે <lang:Foreign>case id</lang:Foreign> છે ને? તમે લખી દેવું હોય તો
241.165 - 245.285
<lang:Foreign>stx five four three two one</lang:Foreign> આ <lang:Foreign>assign</lang:Foreign> હું કરી રહ્યો છું
245.945 - 246.565
<lang:Foreign>okay</lang:Foreign> મારા <lang:Foreign>parcel</lang:Foreign> સાથે પણ <lang:Foreign>issue</lang:Foreign> છે. તો એનું <lang:Foreign>exchange request approve</lang:Foreign> થશે.
246.925 - 248.585
મારા <lang:Foreign>parcel</lang:Foreign> સાથે પણ <lang:Foreign>issue</lang:Foreign> છે.
248.845 - 251.105
તો એનું <lang:Foreign>exchange request approve</lang:Foreign> થશે.
253.465 - 256.885
હા, હા થશે ને હું <lang:Foreign>exchange process</lang:Foreign> તમારી માટે <lang:Foreign>initiate</lang:Foreign> કરી રહ્યો છું. <lang:Foreign>exchange request approve</lang:Foreign> થવા ના <lang:Foreign>approve</lang:Foreign> થવાના ચોવીસ કલાક માં <lang:Foreign>confirmation</lang:Foreign> તમને મેસેજ આવી જશે.
257.185 - 259.005
<lang:Foreign>exchange request approve</lang:Foreign> થવા ના
259.765 - 262.805
<lang:Foreign>approve</lang:Foreign> થવાના ચોવીસ કલાક માં <lang:Foreign>confirmation</lang:Foreign> તમને મેસેજ આવી જશે.
262.505 - 265.385
<lang:Foreign>egchange option available</lang:Foreign> છે? એ અગર હોય તો <lang:Foreign>best</lang:Foreign> રહેશે
267.905 - 272.905
આ <lang:Foreign>okay</lang:Foreign> તો હું <lang:Foreign>request</lang:Foreign> તમારી <lang:Foreign>successfully process</lang:Foreign> કરી છે. એક જ <lang:Foreign>second</lang:Foreign> હા, <lang:Foreign>exchange order</lang:Foreign> તમારું <lang:Foreign>confirm</lang:Foreign> થઈ ગયું છે. તમને <lang:Foreign>shortly</lang:Foreign> એનો <lang:Foreign>message</lang:Foreign> મળી જશે.
273.405 - 278.005
હા, <lang:Foreign>exchange order</lang:Foreign> તમારું <lang:Foreign>confirm</lang:Foreign> થઈ ગયું છે. તમને <lang:Foreign>shortly</lang:Foreign> એનો <lang:Foreign>message</lang:Foreign> મળી જશે.
278.405 - 279.185
બરાબર, બરાબર. તો <lang:Foreign>process complete</lang:Foreign> થવામાં કેટલો વા સમય લાગશે?
279.525 - 282.525
તો <lang:Foreign>process complete</lang:Foreign> થવામાં કેટલો વા સમય લાગશે?
285.245 - 288.005
હા, તો એમાં એવું છે કે મતલબ <lang:Foreign>exchange approval</lang:Foreign> પછી છે ને? અમુક ત્રણ થી પાંચ દિવસમાં આખું <lang:Foreign>replacement</lang:Foreign> તમને અ પહોંચી જશે અને <lang:Foreign>meanwhile</lang:Foreign> જો વધુ <lang:Foreign>queries</lang:Foreign> હોય
288.485 - 292.105
અમુક ત્રણ થી પાંચ દિવસમાં આખું <lang:Foreign>replacement</lang:Foreign> તમને
292.445 - 295.425
અ પહોંચી જશે અને <lang:Foreign>meanwhile</lang:Foreign> જો વધુ <lang:Foreign>queries</lang:Foreign> હોય
295.665 - 304.925
તો તમે મતલબ સહેજ પણ <lang:Foreign>hesitate</lang:Foreign> ના કરશો. તમે અત્યારે ભી મને કહી શકો છો અને આગળ જતાં ભી તમે <lang:Foreign>support care</lang:Foreign> માં <lang:Foreign>call</lang:Foreign> કરી ને કે <lang:Foreign>customer care</lang:Foreign> માં <lang:Foreign>call</lang:Foreign> કરીને ને તમે અમને જાણાવી શકો છો.
305.585 - 307.305
<lang:Foreign>thank you so much</lang:Foreign> હં <PII>કૂણાલભાઈ</PII> <lang:Foreign>at least customer care</lang:Foreign> તો <lang:Foreign>helpful</lang:Foreign> છે <lang:Foreign>company</lang:Foreign> નું
307.585 - 310.185
<lang:Foreign>at least customer care</lang:Foreign> તો <lang:Foreign>helpful</lang:Foreign> છે <lang:Foreign>company</lang:Foreign> નું
313.245 - 324.445
ના ના સો ટકા અમે બધા <lang:Foreign>customer</lang:Foreign> નું અમે <lang:Foreign>try</lang:Foreign> કરીએ છીએ કે કોઈ ની બી સાથે આવું નાનું મોટું બી નુકશાન ન થાય અને તમારા <lang:Foreign>feedback</lang:Foreign> મતલબ મને સારો લાગ્યો તમે એક તો <lang:Foreign>feedback</lang:Foreign> આપ્યું આવા <lang:Foreign>feedback</lang:Foreign> જ અમારી <lang:Foreign>company</lang:Foreign> ને સારું બનાવે છે અને. તમારા <lang:Foreign>feedback</lang:Foreign> માટે પહેલાં તો આભાર
325.705 - 327.925
તમારા <lang:Foreign>feedback</lang:Foreign> માટે પહેલાં તો આભાર
328.205 - 332.925
હા શ્રી <PII>નીરવભાઈ</PII> અને કોઈ પણ ફ્યુ-ફ્યુ-ફ્યુ- <lang:Foreign>future</lang:Foreign> માં બી તમને કોઈ <lang:Foreign>assistance</lang:Foreign> જોઈતું હોય કે? હા, કોઈ બી વિષે તમને જાણકારી લેવી હોય તો કદી ભી <lang:Foreign>hesitate</lang:Foreign> ના કરશો અને <lang:Foreign>have a great day bye</lang:Foreign>
333.665 - 335.865
હા, કોઈ બી વિષે તમને જાણકારી લેવી હોય
336.145 - 338.445
તો કદી ભી <lang:Foreign>hesitate</lang:Foreign> ના કરશો અને
338.805 - 340.085
<lang:Foreign>have a great day bye</lang:Foreign>
340.225 - 342.765
<lang:Foreign>have a great day you to you too thank you</lang:Foreign>
345.945 - 346.585
<lang:Foreign>thank you</lang:Foreign> <PII>નીરવભાઈ</PII>