0.965 - 2.165
<lang:Foreign>hello future bee</lang:Foreign>
2.705 - 3.625
<lang:Foreign>hello future bee</lang:Foreign>
5.025 - 8.245
જી નમસ્તે શું મારી વાત <PII>પ્રાચી બીજી</PII> સાથે થઈ રહી છે?
9.165 - 10.825
હા, હું <lang:Foreign>પ્રાચી</lang:Foreign> છું. તમે કોણ?
12.125 - 19.285
જી હું <lang:Foreign>વિકાસ</lang:Foreign> વાત કરી રહ્યો છું. <lang:Foreign>future bees company</lang:Foreign> ના <lang:Foreign>agent</lang:Foreign> તરીકે મેં તમને છે ને એક <lang:Foreign>order</lang:Foreign> વિશે જે છે <lang:Foreign>information</lang:Foreign> આપવા માટે <lang:Foreign>call</lang:Foreign> કર્યો છે. આ પહેલા જે તમે તમારા <lang:Foreign>store</lang:Foreign> માંથી એક <lang:Foreign>product</lang:Foreign> વિષે પૂછ્યું હતું, જે <lang:Foreign>stock</lang:Foreign> માં <lang:Foreign>available</lang:Foreign> ના હતું.
19.985 - 26.285
આ પહેલા જે તમે તમારા <lang:Foreign>store</lang:Foreign> માંથી એક <lang:Foreign>product</lang:Foreign> વિષે પૂછ્યું હતું, જે <lang:Foreign>stock</lang:Foreign> માં <lang:Foreign>available</lang:Foreign> ના હતું.
26.945 - 32.225
તો આજે છે ને મેં તમને સમાચાર આપવા માટે કે એ <lang:Foreign>product</lang:Foreign> હવે <lang:Foreign>stock</lang:Foreign> માં જે છે <lang:Foreign>available</lang:Foreign> છે. તો શું આ સમયે તમને થોડી વાત કરવી ઠીક લાગશે? મતલબ આપ <lang:Foreign>free</lang:Foreign> છો અત્યારે વાત કરવા માટે?
33.005 - 37.845
તો શું આ સમયે તમને થોડી વાત કરવી ઠીક લાગશે? મતલબ આપ <lang:Foreign>free</lang:Foreign> છો અત્યારે વાત કરવા માટે?
38.865 - 44.945
હા, હા, મને યાદ છે. આ <lang:Foreign>product</lang:Foreign> વિશે મેં <lang:Foreign>item</lang:Foreign> માટે વાત કરી હતી. આ વિષે વધુ જાણકારી આપી શકો છો?
46.405 - 49.105
જી જી જી. હા આપને યાદ છે બહુ સારી વાત કહેવાય. જે <lang:Foreign>product</lang:Foreign> વિષે તમે પૂછ્યું હતું ને એ હવે છે ને <lang:Foreign>just stock</lang:Foreign> માં આવી ગઈ છે. એ <lang:Foreign>product</lang:Foreign> જે છે એ તમારી <lang:Foreign>request</lang:Foreign> પ્રમાણે હવે આપના માટે <lang:Foreign>available</lang:Foreign> છે.
49.525 - 53.245
જે <lang:Foreign>product</lang:Foreign> વિષે તમે પૂછ્યું હતું ને એ હવે છે ને <lang:Foreign>just stock</lang:Foreign> માં આવી ગઈ છે.
53.725 - 57.705
એ <lang:Foreign>product</lang:Foreign> જે છે એ તમારી <lang:Foreign>request</lang:Foreign> પ્રમાણે હવે આપના માટે <lang:Foreign>available</lang:Foreign> છે.
58.605 - 64.065
તે તમારી પસંદગી મુજબ અમને છે ને શા માટે ઉપયોગી આપને થઈ શકે છે શું તમે હવે આ <lang:Foreign>product</lang:Foreign> માટે <lang:Foreign>order</lang:Foreign> કરવા જઈ રહ્યા છો અથવા તમે ઇચ્છો છો કે આ <lang:Foreign>product</lang:Foreign> તમે બીજે ક્યાંયથી લઈ લીધી છે? કે હજી આપે નથી લીધી?
64.505 - 70.165
કરવા જઈ રહ્યા છો અથવા તમે ઇચ્છો છો કે આ <lang:Foreign>product</lang:Foreign> તમે બીજે ક્યાંયથી લઈ લીધી છે? કે હજી આપે નથી લીધી?
71.785 - 76.085
અરે આ નવું સમાચાર છે. હું તો ઘણા સમયથી તેને જોવા માટે રાહ જોઈ રહી હતી. આ <lang:Foreign>product</lang:Foreign> ક્યારેથી ઉપલબ્ધ થઈ છે?
76.105 - 77.785
આ <lang:Foreign>product</lang:Foreign> ક્યારેથી ઉપલબ્ધ થઈ છે?
79.105 - 85.845
જી <PII>પ્રાચીજી</PII> આ <lang:Foreign>product</lang:Foreign> છે ને? અમારે આ મારા ખ્યાલથી આ <lang:Foreign>week</lang:Foreign> માં જ જે છે અભી હજી હમણાં જ આવી ગયા <lang:Foreign>stock</lang:Foreign> માં. અને હવે છે ને અમે એ જે છે અત્યારે આ <lang:Foreign>stock</lang:Foreign> માં જશે, <lang:Foreign>listing</lang:Foreign> કરી દીધી છે.
86.325 - 90.765
અને હવે છે ને અમે એ જે છે અત્યારે આ <lang:Foreign>stock</lang:Foreign> માં જશે, <lang:Foreign>listing</lang:Foreign> કરી દીધી છે.
91.225 - 94.985
હવે તો છે ને <lang:Foreign>faultless</lang:Foreign> અને સંપૂર્ણ રીતે જે છે <lang:Foreign>available</lang:Foreign> છે. શું તો હવે તમે જે છે એની ખરીદી કરવા માટે તૈયાર છો?
95.645 - 98.905
શું તો હવે તમે જે છે એની ખરીદી કરવા માટે તૈયાર છો?
100.385 - 106.645
હા, હવે હું આ <lang:Foreign>product</lang:Foreign> ખરીદવા માગુ છું. તો શું તમે મારો <lang:Foreign>order</lang:Foreign> કરી શકો છો? લઈ શકો છો <lang:Foreign>order</lang:Foreign> મારો?
107.925 - 111.085
જી જી જી હું છે ને આપનો <lang:Foreign>order</lang:Foreign> તુરંત જ લઈ લઉં છું. પહેલા કૃપા કરીને છે ને તમે મને <lang:Foreign>products</lang:Foreign> નું નામ. અ એનું <lang:Foreign>model number</lang:Foreign>
111.445 - 113.985
પહેલા કૃપા કરીને છે ને તમે મને <lang:Foreign>products</lang:Foreign> નું નામ.
114.425 - 115.705
અ એનું <lang:Foreign>model number</lang:Foreign>
116.445 - 123.645
અને એ બધું મને જણાવી આપો અને આપે જે છે મને ક્યારેય આની પહેલા જે છે <lang:Foreign>order</lang:Foreign> કર્યું હતું ને શું થયું હતું એ વિષે પણ થોડું જણાવજો. તો હું છે ને બધું એક વાર <lang:Foreign>system</lang:Foreign> માં <lang:Foreign>check</lang:Foreign> કરી લેવું. બરોબર? તો હું હવે જે જે બોલું ને એ પ્રમાણે તમે મને થોડું <lang:Foreign>details</lang:Foreign> આપતા જાઓ, બરોબર?
124.005 - 126.945
તો હું છે ને બધું એક વાર <lang:Foreign>system</lang:Foreign> માં <lang:Foreign>check</lang:Foreign> કરી લેવું. બરોબર?
127.485 - 131.345
તો હું હવે જે જે બોલું ને એ પ્રમાણે તમે મને થોડું <lang:Foreign>details</lang:Foreign> આપતા જાઓ, બરોબર?
132.265 - 133.265
હા હા <lang:Foreign>sure</lang:Foreign>
133.885 - 138.865
જેમ કે આપનું નામ મને પ્ર~ સૌ પ્રથમ તો તમે જણાવી દો શું છે નામ તો હું <lang:Foreign>system</lang:Foreign> માં જોઈ લઉં.
139.285 - 141.325
#અહ મારું નામ <PII>પ્રાચી રાઠોડ</PII>
142.485 - 143.805
જી જી. <PII>પ્રાચી રાઠોડ. </PII> બે <lang:Foreign>minute wait</lang:Foreign> કરશો. હાં, <lang:Foreign>mam</lang:Foreign> હું જોઉ છું
144.005 - 145.905
બે <lang:Foreign>minute wait</lang:Foreign> કરશો. હાં, <lang:Foreign>mam</lang:Foreign> હું જોઉ છું
151.425 - 152.885
જી <PII>પ્રાચી રાઠોડ</PII> <lang:Foreign>okay</lang:Foreign> અને <lang:Foreign>mam last order</lang:Foreign> જે છે આપે ક્યારે કર્યો હતો? જ્યારે એ વસ્તુ <lang:Foreign>available</lang:Foreign> ના હતી, એ ક્યારે કર્યો હતો આપે?
152.965 - 153.365
<lang:Foreign>okay</lang:Foreign>
153.725 - 159.265
અને <lang:Foreign>mam last order</lang:Foreign> જે છે આપે ક્યારે કર્યો હતો? જ્યારે એ વસ્તુ <lang:Foreign>available</lang:Foreign> ના હતી, એ ક્યારે કર્યો હતો આપે?
160.025 - 163.485
અ <lang:Foreign>i think</lang:Foreign> બે <lang:Foreign>month</lang:Foreign> પહેલા કરેલો મેં આ <lang:Foreign>order. </lang:Foreign> અને એના માટે પૂછાવ્યું પણ હતું.
163.745 - 165.605
અને એના માટે પૂછાવ્યું પણ હતું.
167.345 - 169.445
<lang:Foreign>okay two months</lang:Foreign> પહેલા કર્યો તો <lang:Foreign>right</lang:Foreign>
171.585 - 174.365
<lang:Foreign>okay two months before</lang:Foreign> બે <lang:Foreign>minutes</lang:Foreign> હા <lang:Foreign>mam</lang:Foreign> અને <lang:Foreign>mam</lang:Foreign> કોઈ સમય ખરી? કે ભાઈ મેં આ સમયે કર્યું હતું એવું કોઈ <lang:Foreign>morning</lang:Foreign> આપને યાદ હોય તો?
174.685 - 175.565
બે <lang:Foreign>minutes</lang:Foreign> હા <lang:Foreign>mam</lang:Foreign>
177.425 - 182.545
અને <lang:Foreign>mam</lang:Foreign> કોઈ સમય ખરી? કે ભાઈ મેં આ સમયે કર્યું હતું એવું કોઈ <lang:Foreign>morning</lang:Foreign> આપને યાદ હોય તો?
177.765 - 178.205
<lang:Foreign>i know</lang:Foreign>
183.265 - 189.505
મને <lang:Foreign>exactly</lang:Foreign> તો યાદ નથી <lang:Foreign>but</lang:Foreign> સાંજ ના <lang:Foreign>around five to six pm between</lang:Foreign> કર્યો હશે મેં
188.885 - 189.325
<lang:Foreign>okay</lang:Foreign> <lang:Foreign>okay</lang:Foreign> <lang:Foreign>evening</lang:Foreign> મા <lang:Foreign>five to six between</lang:Foreign> એમાં એવું છે <lang:Foreign>mam</lang:Foreign> કે અમારે છે ને <lang:Foreign>system</lang:Foreign> માં બધું <lang:Foreign>check</lang:Foreign> કરવું પડે. અમારી <lang:Foreign>company</lang:Foreign> નો થોડો <lang:Foreign>rules</lang:Foreign> છે. એના માટે હું આપને પૂછી રહ્યો છું. બીજું કાંઈ નથી. <lang:Foreign>okay mam</lang:Foreign>
189.465 - 190.285
<lang:Foreign>okay</lang:Foreign>
190.425 - 192.285
<lang:Foreign>evening</lang:Foreign> મા <lang:Foreign>five to six between</lang:Foreign>
193.345 - 200.005
એમાં એવું છે <lang:Foreign>mam</lang:Foreign> કે અમારે છે ને <lang:Foreign>system</lang:Foreign> માં બધું <lang:Foreign>check</lang:Foreign> કરવું પડે. અમારી <lang:Foreign>company</lang:Foreign> નો થોડો <lang:Foreign>rules</lang:Foreign> છે. એના માટે હું આપને પૂછી રહ્યો છું. બીજું કાંઈ નથી. <lang:Foreign>okay mam</lang:Foreign>
201.085 - 201.945
બરાબર બરાબર.
202.445 - 203.765
<lang:Foreign>okay okay evening</lang:Foreign> માં <lang:Foreign>five to six</lang:Foreign> ની વચ્ચે <lang:Foreign>okay mam</lang:Foreign> ચાલુ રાખજો હં અને <lang:Foreign>mam</lang:Foreign> હું જાણી શકું છું કે આપે મતલબ કઈ <lang:Foreign>product</lang:Foreign> જે છે <lang:Foreign>order</lang:Foreign> કરેલો હતો એ સમયે?
204.185 - 205.545
<lang:Foreign>five to six</lang:Foreign> ની વચ્ચે
206.565 - 207.665
<lang:Foreign>okay mam</lang:Foreign> ચાલુ રાખજો હં
208.245 - 212.885
અને <lang:Foreign>mam</lang:Foreign> હું જાણી શકું છું કે આપે મતલબ કઈ <lang:Foreign>product</lang:Foreign> જે છે <lang:Foreign>order</lang:Foreign> કરેલો હતો એ સમયે?
214.145 - 216.965
અ મે એક <lang:Foreign>onion hair oil</lang:Foreign> આ <lang:Foreign>purchase</lang:Foreign> માટે <lang:Foreign>apply</lang:Foreign> કરી હતું.
217.645 - 220.245
આ <lang:Foreign>purchase</lang:Foreign> માટે <lang:Foreign>apply</lang:Foreign> કરી હતું.
218.065 - 218.565
<lang:Foreign>okay</lang:Foreign>
220.585 - 220.945
<lang:Foreign>okay</lang:Foreign> <lang:Foreign>okay okay onion hair oil right? </lang:Foreign>
221.085 - 222.985
<lang:Foreign>okay okay onion hair oil right? </lang:Foreign>
224.025 - 226.085
એ સમયે એ <lang:Foreign>available</lang:Foreign> ના હતું. <lang:Foreign>right? </lang:Foreign>
228.285 - 228.665
<lang:Foreign>okay</lang:Foreign> <lang:Foreign>onion hair oil</lang:Foreign> <lang:Foreign>no problem mam</lang:Foreign> તો હવે જે છે મે <lang:Foreign>last order</lang:Foreign> ની આપની બધી <lang:Foreign>details</lang:Foreign> મેળવી લીધી છે તો હવે પ આપણે છે ને આ <lang:Foreign>order</lang:Foreign> ઉપર આવી જઈએ.
230.545 - 231.485
<lang:Foreign>onion hair oil</lang:Foreign>
232.345 - 236.745
<lang:Foreign>no problem mam</lang:Foreign> તો હવે જે છે મે <lang:Foreign>last order</lang:Foreign> ની આપની બધી <lang:Foreign>details</lang:Foreign> મેળવી લીધી છે
237.005 - 239.305
તો હવે પ આપણે છે ને આ <lang:Foreign>order</lang:Foreign> ઉપર આવી જઈએ.
239.725 - 246.905
તો <lang:Foreign>mam</lang:Foreign> હવે તમે કઈ <lang:Foreign>products</lang:Foreign> જે છે એ મંગાવવા માટે જવા મતલબ મંગાવવા જઈ રહ્યા છો? અથવા એનું <lang:Foreign>model number</lang:Foreign> ને બધું શું છે? હવે મને એ જણાવી આપો તમે.
247.165 - 248.705
હવે મને એ જણાવી આપો તમે.
250.129 - 261.869
હું <lang:Foreign>same product</lang:Foreign> ખરીદી કરવા માંગુ છું, <lang:Foreign>but</lang:Foreign> એમાં મોટી <lang:Foreign>product</lang:Foreign> છે. <lang:Foreign>onion hair oil</lang:Foreign> માં મારે <lang:Foreign>five hundred <initial>ML</initial></lang:Foreign> ની <lang:Foreign>bottle</lang:Foreign> જોઈએ છે અને એનો <lang:Foreign>model number</lang:Foreign> છે
256.585 - 257.084
<lang:Foreign>okay</lang:Foreign>
260.860 - 261.060
<lang:Foreign>okay</lang:Foreign>
262.185 - 264.385
<lang:Foreign>two zero eight three four five</lang:Foreign>
266.330 - 272.105
<lang:Foreign>okay onion hair oil right? </lang:Foreign> અને મોટી <lang:Foreign>bottle</lang:Foreign> તમારે જોઇશે <lang:Foreign>five hundred <initial>ML</initial></lang:Foreign> ની જોઈએ છે <lang:Foreign>right? </lang:Foreign>
273.105 - 276.305
<lang:Foreign>okay mam</lang:Foreign> હું <lang:Foreign>check</lang:Foreign> કરી લઉં છું. <lang:Foreign>mam</lang:Foreign> આ બધા <lang:Foreign>stock available</lang:Foreign> જ છે. છતાં બી હું આપની સુવિધા માટે <lang:Foreign>check</lang:Foreign> કરી લઉં છું કે <lang:Foreign>available</lang:Foreign> છે કે નહીં. <lang:Foreign>okay? </lang:Foreign>
276.585 - 280.365
છતાં બી હું આપની સુવિધા માટે <lang:Foreign>check</lang:Foreign> કરી લઉં છું કે <lang:Foreign>available</lang:Foreign> છે કે નહીં. <lang:Foreign>okay? </lang:Foreign>
282.805 - 283.725
<lang:Foreign>wait</lang:Foreign> કરજો <lang:Foreign>maam</lang:Foreign>
289.745 - 292.545
હ, <lang:Foreign>okay mam</lang:Foreign> આપે જે <lang:Foreign>product</lang:Foreign> કીધી ને એ યોગ્ય છે. અને હવે હું છું ને તમારો <lang:Foreign>order</lang:Foreign> પૂર્ણ કરી રહ્યો છું, <lang:Foreign>means</lang:Foreign> કે તમારા <lang:Foreign>order</lang:Foreign> ની હવે <lang:Foreign>process start</lang:Foreign> કરી રહ્યો છું.
292.885 - 297.965
અને હવે હું છું ને તમારો <lang:Foreign>order</lang:Foreign> પૂર્ણ કરી રહ્યો છું, <lang:Foreign>means</lang:Foreign> કે તમારા <lang:Foreign>order</lang:Foreign> ની હવે <lang:Foreign>process start</lang:Foreign> કરી રહ્યો છું.
298.285 - 306.185
અને <lang:Foreign>order</lang:Foreign> માટે છે ને, તમારું <lang:Foreign>payment</lang:Foreign> હવે આપ કઈ રીતે કરશો? શું તમારે <lang:Foreign>credit card debit card</lang:Foreign> અથવા <lang:Foreign>cash on delivery</lang:Foreign> જે છે એ આપને પસંદ કરવું છે, આપ મને જણાવશો?
307.425 - 313.505
અ એના સિવાય કોઈ ચોથો <lang:Foreign>option</lang:Foreign> છે? જેમ કે, અત્યારે <lang:Foreign>google pay</lang:Foreign> અને <lang:Foreign>paytm</lang:Foreign> ને એ બધું સુવિધા ચાલી રહી છે તો.
314.365 - 319.245
હં <lang:Foreign>actually mam</lang:Foreign> જે <lang:Foreign><initial>UPI</initial></lang:Foreign> જે આપ કહી રહ્યા છો કે <lang:Foreign><initial>UPI</initial></lang:Foreign> દ્વારા <lang:Foreign>payment</lang:Foreign> કરવું છે? એ <lang:Foreign>actually</lang:Foreign> હાલમાં <lang:Foreign>available</lang:Foreign> નથી. થોડી અમારી સિસ્ટમમાં ખામીઓને લીધે અમે <lang:Foreign><initial>UPI</initial></lang:Foreign> જે છે <lang:Foreign>payment</lang:Foreign> બંધ કરી દીધું છે.
319.565 - 326.405
એ <lang:Foreign>actually</lang:Foreign> હાલમાં <lang:Foreign>available</lang:Foreign> નથી. થોડી અમારી સિસ્ટમમાં ખામીઓને લીધે અમે <lang:Foreign><initial>UPI</initial></lang:Foreign> જે છે <lang:Foreign>payment</lang:Foreign> બંધ કરી દીધું છે.
327.005 - 330.725
<lang:Foreign>mam</lang:Foreign> આપ <lang:Foreign>credit card</lang:Foreign> જો આપની પાસે હોય તો આપ <lang:Foreign>credit card</lang:Foreign> થી <lang:Foreign>payment</lang:Foreign> કરી શકો છો.
331.785 - 335.525
બરાબર, હા, તો વાંધો નહિ. હું <lang:Foreign>credit card</lang:Foreign> થી <lang:Foreign>payment</lang:Foreign> કરવાનું પસંદ કરીશ.
336.445 - 342.925
હા જી <lang:Foreign>mam</lang:Foreign> કેમ કે છે ને <lang:Foreign>mam credit card</lang:Foreign> થી <lang:Foreign>actually</lang:Foreign> મેં આપને ક્રેડિટ કાર્ડ એટલે કીધું છે કે <lang:Foreign>credit card</lang:Foreign> માં જે છે ઘણી બધી <lang:Foreign>offer</lang:Foreign> અત્યારે ચાલી રહી છે તો આપને <lang:Foreign>discount</lang:Foreign> વગેરે પણ એમાં સારું એવું મળી જશે. <lang:Foreign>mam</lang:Foreign> એટલા માટે મેં આપને <lang:Foreign>preferred</lang:Foreign> કર્યું છે <lang:Foreign>credit card okay</lang:Foreign>
343.225 - 348.245
તો આપને <lang:Foreign>discount</lang:Foreign> વગેરે પણ એમાં સારું એવું મળી જશે. <lang:Foreign>mam</lang:Foreign> એટલા માટે મેં આપને <lang:Foreign>preferred</lang:Foreign> કર્યું છે <lang:Foreign>credit card okay</lang:Foreign>
348.625 - 352.445
બરાબર તમે ખાલી એક-બે <lang:Foreign>offers</lang:Foreign> વિશે જણાવશો છું. શું <lang:Foreign>offer</lang:Foreign> ચાલી રહી છે?
353.505 - 356.965
જી જી જી <lang:Foreign>mam</lang:Foreign> તમે જો આ <lang:Foreign>same product</lang:Foreign> જો <lang:Foreign>credit card</lang:Foreign> થી <lang:Foreign>payment</lang:Foreign> કરશો તો આપને <lang:Foreign>mam ten to twenty percent</lang:Foreign> ની જે છે અત્યારે <lang:Foreign>discount</lang:Foreign> મળી રહ્યું ઠીક છે? અથવા તો તમે જે છે <lang:Foreign>normal debit card</lang:Foreign> અથવા એ પ્રમાણે જો <lang:Foreign>payment</lang:Foreign> કરશો તો એમાં કોઈ ભી <lang:Foreign>offer</lang:Foreign> નથી.
357.285 - 361.485
તો આપને <lang:Foreign>mam ten to twenty percent</lang:Foreign> ની જે છે અત્યારે <lang:Foreign>discount</lang:Foreign> મળી રહ્યું ઠીક છે?
362.605 - 367.845
અથવા તો તમે જે છે <lang:Foreign>normal debit card</lang:Foreign> અથવા એ પ્રમાણે જો <lang:Foreign>payment</lang:Foreign> કરશો તો એમાં કોઈ ભી <lang:Foreign>offer</lang:Foreign> નથી.
368.145 - 372.065
એટલા માટે <lang:Foreign>mam</lang:Foreign> આપ આપને છે ને <lang:Foreign>credit card</lang:Foreign> જે છે એ મેં આપને <lang:Foreign>suggest</lang:Foreign> કરેલું છે. તો હું <lang:Foreign>mam credit card payment</lang:Foreign> માટે જે છે જરૂરિયાતની વિગત જે છે એ આપની પાસેથી મેળવવા જરૂરી રહ્યો છું. તો કૃપા કરીને તમારો <lang:Foreign>card number</lang:Foreign>
372.565 - 377.685
તો હું <lang:Foreign>mam credit card payment</lang:Foreign> માટે જે છે જરૂરિયાતની વિગત જે છે એ આપની પાસેથી મેળવવા જરૂરી રહ્યો છું.
378.065 - 380.045
તો કૃપા કરીને તમારો <lang:Foreign>card number</lang:Foreign>
380.185 - 385.605
આપનું જે છે <lang:Foreign>house</lang:Foreign> નું જે <lang:Foreign>pin number</lang:Foreign> અને આપની માલિકી ની થોડીક વિગતો મને આપી શકો છો આપ?
386.745 - 387.525
અ હા હા તમે નોંધી શકો છો
387.885 - 388.925
તમે નોંધી શકો છો
390.105 - 392.505
હા જી હા જી બોલો <lang:Foreign>mam</lang:Foreign> આપનું <lang:Foreign>card number</lang:Foreign> બોલી જાઓ
393.425 - 394.645
અ <lang:Foreign>two zero</lang:Foreign> <lang:Foreign>four</lang:Foreign>
395.605 - 396.185
<lang:Foreign>four</lang:Foreign>
396.285 - 396.685
<lang:Foreign>okay</lang:Foreign> <lang:Foreign>two zero four</lang:Foreign>
397.185 - 398.385
<lang:Foreign>two zero four</lang:Foreign>
399.285 - 400.005
<lang:Foreign>eight nine</lang:Foreign>
401.585 - 405.325
<lang:Foreign>two zero four eight nine</lang:Foreign> આપનો <lang:Foreign>pin number mam</lang:Foreign> બોલી જાશો?
405.565 - 407.365
આપનો <lang:Foreign>pin number mam</lang:Foreign> બોલી જાશો?
408.185 - 408.485
હા અ <lang:Foreign>five</lang:Foreign>
408.905 - 410.205
અ <lang:Foreign>five</lang:Foreign>
411.665 - 412.025
<lang:Foreign>five</lang:Foreign>
412.805 - 413.365
<lang:Foreign>one. </lang:Foreign>
414.545 - 414.985
<lang:Foreign>one</lang:Foreign>
415.245 - 415.825
<lang:Foreign>two three</lang:Foreign>
416.725 - 418.045
<lang:Foreign>five one two three</lang:Foreign> <lang:Foreign>okay mam ready</lang:Foreign>
418.545 - 419.305
<lang:Foreign>okay mam ready</lang:Foreign>
419.625 - 425.405
<lang:Foreign>and</lang:Foreign> હવે <lang:Foreign>mam</lang:Foreign> છે ને મને આપની કૃપા કરી ને આપનું <lang:Foreign>address</lang:Foreign> જણાવવાની થોડી અ અ કષ્ટ લેશો આપનું
426.465 - 428.525
આહા! તમે લખો. <lang:Foreign>b</lang:Foreign>
429.265 - 429.865
<lang:Foreign>b</lang:Foreign>
429.945 - 430.265
હાં, જી.
431.025 - 432.554
<lang:Foreign>one zero one</lang:Foreign>
432.285 - 432.625
<lang:Foreign>b</lang:Foreign> <lang:Foreign>one zero one</lang:Foreign>
433.185 - 434.225
<lang:Foreign>one zero one</lang:Foreign>
434.705 - 435.565
<lang:Foreign>sun bungalows</lang:Foreign>
437.185 - 438.225
<lang:Foreign>sun bungalows</lang:Foreign>
438.565 - 439.745
વસ્ત્રાપુર અમદાવાદ
440.865 - 446.285
વસ્ત્રાપુર અમદાવાદ, <lang:Foreign>means same</lang:Foreign> જે છે <lang:Foreign>address</lang:Foreign> આ વખતે આપણે કર્યું તું <lang:Foreign>same address</lang:Foreign> પર જ મોકલાવવાનું છે <lang:Foreign>right</lang:Foreign>
446.505 - 448.065
હા હા <lang:Foreign>same address</lang:Foreign>
449.125 - 455.125
<lang:Foreign>okay</lang:Foreign> થેન્ક <lang:Foreign>you</lang:Foreign> <PII>પ્રાચીજી</PII> તમારો <lang:Foreign>order</lang:Foreign> છે ને હવે સો સફળતાપૂર્વક જે છે <lang:Foreign>payment</lang:Foreign> ના સાથે પૂર્ણ થઈ રહ્યો છે. ને હવે હું છું ને તમારા <lang:Foreign>order</lang:Foreign> ની <lang:Foreign>shipping process</lang:Foreign> અત્યારે કરી રહ્યો છું.
455.705 - 459.505
ને હવે હું છું ને તમારા <lang:Foreign>order</lang:Foreign> ની <lang:Foreign>shipping process</lang:Foreign> અત્યારે કરી રહ્યો છું.
460.005 - 466.365
આપણને તમારા <lang:Foreign>order</lang:Foreign> ત્રણ થી પાંચ <lang:Foreign>working days days</lang:Foreign> ની અંદર જે છે એ તમને પહોંચાડવામાં આવશે અમારી <lang:Foreign>company</lang:Foreign> દ્વારા, ઠીક છે?
468.125 - 476.345
અ, ખૂબ આનંદ ની વાત છે. તમે મને <lang:Foreign>order</lang:Foreign> પર કેટલીક વધુ માહિતી આપી શકો છો? જેમ કે જો મને વધુ સમય માટે એ <lang:Foreign>access</lang:Foreign> માટે મદદ મળી શકે
477.745 - 485.365
હા જી હા જી બિલકુલ <PII>પ્રાચીજી</PII> જો તમારી પાસે <lang:Foreign>order</lang:Foreign> વિષે કોઈ પ્રશ્નો અથવા તો તમારા <lang:Foreign>package</lang:Foreign> ના <lang:Foreign>tracking</lang:Foreign> માંટે જે છે એ તમારે માહિતી જોઈતી હોય તો તમે હંમેશા અમને જે છે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. અમે જે <lang:Foreign>twenty four into seven. </lang:Foreign> આપની માટે હાજર હોતા હોઈએ છીએ.
485.705 - 490.065
તો તમે હંમેશા અમને જે છે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. અમે જે <lang:Foreign>twenty four into seven. </lang:Foreign>
490.505 - 492.305
આપની માટે હાજર હોતા હોઈએ છીએ.
492.785 - 499.125
અમે છે ને તમારી મદદ કરવા માટે હંમેશા ઉપલબ્ધ છીએ. શું પણ, તમારું જે છે <lang:Foreign>order tracking number</lang:Foreign> પણ હું આપને આપી શકું છું. જેથી તમે એને <lang:Foreign>online</lang:Foreign> જે છે એ <lang:Foreign>track</lang:Foreign> કરી શકો છો.
499.525 - 502.185
જેથી તમે એને <lang:Foreign>online</lang:Foreign> જે છે એ <lang:Foreign>track</lang:Foreign> કરી શકો છો.
503.465 - 508.945
બરાબર છે. આ ખૂબ સારું છે. શું તમારા પાસે કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે, જો મે આ <lang:Foreign>product</lang:Foreign> નો હ મકાન પર આપવામાં શક્ય નથી તો?
509.365 - 512.025
હ મકાન પર આપવામાં શક્ય નથી તો?
512.925 - 515.625
જી જી. અરે જો, આ કોઈ કારણસર આપવામાં આવી શકે નહીં તો તમે છે ને <lang:Foreign>return process</lang:Foreign> ફેરફાર અને અન્ય જે છે <lang:Foreign>options</lang:Foreign> પણ અમે પ્રદાન કરી રહ્યા છીએ. આમ તમને કશું પણ સંતોષપ્રદ ન લાગતું હોય તો તમે હંમેશા અમારો સંપર્ક કરી શકો છો.
515.985 - 525.305
તો તમે છે ને <lang:Foreign>return process</lang:Foreign> ફેરફાર અને અન્ય જે છે <lang:Foreign>options</lang:Foreign> પણ અમે પ્રદાન કરી રહ્યા છીએ. આમ તમને કશું પણ સંતોષપ્રદ ન લાગતું હોય તો તમે હંમેશા અમારો સંપર્ક કરી શકો છો.
526.325 - 534.905
બરાબર, હવે મને સમજાયું. હું હવે આ માટે રાહ જોઈ રહી છું. પરંતુ શું તમે મને બીજું કોઈ સમાન <lang:Foreign>product</lang:Foreign> ના વિકલ્પ વિશે કહી શકો છો થોડું?
535.905 - 542.525
હા જી, <PII>પ્રાચીજી</PII>, તમારે જો અન્ય વિકલ્પો વિશે વિચારતા હોય તો અમારી પાસે જે છે એ અત્યારે જે છે એક આવેલી છે, એક તો <lang:Foreign>hair oil</lang:Foreign> સિવાય એક બીજી કંપની ની એક <lang:Foreign>hair oil</lang:Foreign> આવેલી છે. અને જે બીજી વસ્તુઑ છે ઘણી બધી <lang:Foreign>cosmetic item</lang:Foreign> આવેલી છે.
542.805 - 549.425
<lang:Foreign>hair oil</lang:Foreign> સિવાય એક બીજી કંપની ની એક <lang:Foreign>hair oil</lang:Foreign> આવેલી છે. અને જે બીજી વસ્તુઑ છે ઘણી બધી <lang:Foreign>cosmetic item</lang:Foreign> આવેલી છે.
549.965 - 557.785
તો એ બધી વિધિઓ જ શરૂઆત થી તમે લઈ શકો છો તો આ <lang:Foreign>product</lang:Foreign> જે ખૂબ જ લોકપ્રિય છે અને <lang:Foreign>customer</lang:Foreign> દ્વારા પણ પ્રશંસિત છે, તો શું તમે આમાંથી કોઈ પસંદ કરશો?
558.985 - 566.445
અ હું હવે આ <lang:Foreign>product</lang:Foreign> સાથે જ જાઉં છું. અ જો કોઈ તકલીફ આવે તો હું બીજું વિચારી શકું છું અને તમે મને આ પ્રોડક્ટના ફાયદા અને એના જે ભી કઈ છે? <lang:Foreign>ingredients</lang:Foreign> શું છે? એ તમે મને <lang:Foreign>share</lang:Foreign> કરી શકો છો? <lang:Foreign>like</lang:Foreign> એનું <lang:Foreign>brochure kind of thing? </lang:Foreign>
566.525 - 572.985
અને એના જે ભી કઈ છે? <lang:Foreign>ingredients</lang:Foreign> શું છે? એ તમે મને <lang:Foreign>share</lang:Foreign> કરી શકો છો? <lang:Foreign>like</lang:Foreign> એનું <lang:Foreign>brochure kind of thing? </lang:Foreign>
573.805 - 580.965
જી જી બિલકુલ <PII>પ્રાચીજી</PII> તમારો <lang:Foreign>order</lang:Foreign> હવે સક્ષમ છે. હું તમારું <lang:Foreign>package</lang:Foreign> મોકલવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યો છું અને હવે તમારે તરત જ પ્રાપ્ત, જે તમને થઈ જશે. જો તમે અન્ય, ક્યારેય અન્ય બિના મૂલ્ય સંપર્ક અમને જે કરવું હોય તો તમારી માટે છૂટ છે. તમે ગમે ત્યારે અમને સંપર્ક કરી શકો છો.
581.385 - 587.705
જો તમે અન્ય, ક્યારેય અન્ય બિના મૂલ્ય સંપર્ક અમને જે કરવું હોય તો તમારી માટે છૂટ છે. તમે ગમે ત્યારે અમને સંપર્ક કરી શકો છો.
588.045 - 593.585
અને તમે જે <lang:Foreign>browser</lang:Foreign> ને એ બધું કીધું એ પણ સો ટકા હું આપને જઈ આપના <lang:Foreign>whatsapp number</lang:Foreign> ઉપર મોકલી આપું છું.
594.905 - 600.205
આભાર <PII>વિકાસ</PII> હું તમારી ખૂબ આભારી છું આ સમયે મને તમારી મદદ મારા માટે ખૂબ જ ઉપયોગી રહી છે
601.325 - 605.105
<PII>પ્રાચીજી</PII> હું પણ આપનું સન્માન કરું છું અને દરેક વખતે અમારી મદદ માટે તૈયાર છું. તમારો <lang:Foreign>order</lang:Foreign> છે હવે <lang:Foreign>package</lang:Foreign> ના માર્ગ પર છે, અને અમે આશા રાખીએ છીએ કે તમે આ <lang:Foreign>product</lang:Foreign> નો આનંદ માણો, તમારો સમય અને વિશ્વાસ ના કારણે આ કામ જે છે સરળ બન્યું છે.
605.385 - 610.345
તમારો <lang:Foreign>order</lang:Foreign> છે હવે <lang:Foreign>package</lang:Foreign> ના માર્ગ પર છે, અને અમે આશા રાખીએ છીએ કે તમે આ <lang:Foreign>product</lang:Foreign> નો આનંદ માણો, તમારો સમય
610.665 - 613.725
અને વિશ્વાસ ના કારણે આ કામ જે છે સરળ બન્યું છે.
614.945 - 620.325
ખૂબ આભાર <PII>વિકાસ</PII> જો મને આગળ કોઈ શંકા કે મુંઝવણ હશે તો હું તમારો <lang:Foreign>contact</lang:Foreign> કરીશ
621.225 - 629.705
જી જી જી. આપનો દિવસ શુભ રહે. જો તમે ક્યારેય અમારા સાથે અન્ય સામગ્રી કે પ્રશ્નોને લગતા હોય, તમારે કોઈ મુશ્કેલી હોય તો તમે મને <lang:Foreign>contact</lang:Foreign> કરી શકો છો. ખૂબ ખૂબ આભાર <lang:Foreign>mam</lang:Foreign> આપનો. <lang:Foreign>call</lang:Foreign> કરાવા બદલ.
630.065 - 630.825
<lang:Foreign>call</lang:Foreign> કરાવા બદલ.
631.625 - 635.165
આભાર <PII>વિકાસ</PII> હવે હું રાહ જોઈ રહી છું કે [laugh] <lang:Foreign>product</lang:Foreign> ટૂંક સમયમાં આવી જાય.
636.565 - 637.885
<lang:Foreign>okay mam okay thank you</lang:Foreign>