0.005 - 0.905
<lang:Foreign>Hello FutureBee</lang:Foreign>
2.785 - 3.665
<lang:Foreign>Hello FutureBee</lang:Foreign>
3.945 - 10.485
નમસ્કાર <lang:Foreign>sir</lang:Foreign> હું <PII>મોહિત</PII> વાત કરી રહ્યો છું, <lang:Foreign>FutureBee bank</lang:Foreign> ના ગ્રાહક <lang:Foreign>depa</lang:Foreign> સેવા <lang:Foreign>department</lang:Foreign> માંથી શું હું <PII>નિલજ જી</PII> સાથે વાત કરી રહિયો છું?
12.845 - 16.405
હા ભાઈ, <PII>નીલેશ</PII> વાત કરું છું. બોલો ને અને શું મદદ કરી શકું છું?
16.265 - 20.425
જી નમસ્કાર, <PII>નિલેશજી</PII>. મારી સાથે વાત કરવા અને તમારો કિંમતી સમય કાઢવા માટે ખૂબ ખૂબ આભાર. હું તમારા <lang:Foreign>home loan</lang:Foreign> ના જે તમે <lang:Foreign>application</lang:Foreign> કરેલી હતી. એની તપાસ કરવા માટે, વાત કરવા માટે મેં તમને <lang:Foreign>call</lang:Foreign> કરી રહ્યો છું. ઠીક છે, તમે થોડા સમય પહેલા અમારા
20.725 - 23.205
હું તમારા <lang:Foreign>home loan</lang:Foreign> ના જે તમે <lang:Foreign>application</lang:Foreign> કરેલી હતી.
23.465 - 28.345
એની તપાસ કરવા માટે, વાત કરવા માટે મેં તમને <lang:Foreign>call</lang:Foreign> કરી રહ્યો છું. ઠીક છે, તમે થોડા સમય પહેલા અમારા
28.665 - 32.105
થકી <lang:Foreign>home loan</lang:Foreign> માટે એક <lang:Foreign>application</lang:Foreign> કરી હતી પરંતુ તમારી જે <lang:Foreign>loan</lang:Foreign> છે એ <lang:Foreign>reject</lang:Foreign> થઈ છે, સાહેબ.
32.425 - 33.825
એ <lang:Foreign>reject</lang:Foreign> થઈ છે, સાહેબ.
37.405 - 50.205
હા, <PII>નીલેશભાઈ</PII> યાદ તો છે. મને ઘણી બધી ભઈ તમારા પાસે તમારી <lang:Foreign>bank</lang:Foreign> થી પાસે તો મને આશાઓ હતી. ઠીક છે. પણ ભાઈ, મજા ના આવી. જેવું સાંભળ્યું હતું એવું નીકળ્યું નહીં. એવી સુવિધાઓ એવી આપણને નીકળી નહીં.
50.625 - 62.565
આ અમારા માટે એક મોટું પગલું હતું. વિચાર્યું હતું કે <lang:Foreign>home loan clear</lang:Foreign> થઈ જાય. અને હવે તમે કહી રહ્યા છો કે મારી અહીં અરજી સ્વીકારવામાં. આવી નથી. હવે મારે આનું કરવું શું આગળ?
62.845 - 70.505
જી <PII>નિલેશજી</PII> તમારું દુખ હું સમજી શકું છું ઠીક છે અને મને માહિતી મળવા પ્રમાણે તમારી <lang:Foreign>application</lang:Foreign> હા <lang:Foreign>reject</lang:Foreign> જ થઈ છે. અને હું તમને હકીકત કહું ને, તો આનું જે કારણ જે છેને? ઠીક છે. એ મુખ્ય તે <lang:Foreign>credit score</lang:Foreign> છે સાહેબ તમારો.
70.705 - 77.585
અને હું તમને હકીકત કહું ને, તો આનું જે કારણ જે છેને? ઠીક છે. એ મુખ્ય તે <lang:Foreign>credit score</lang:Foreign> છે સાહેબ તમારો.
78.185 - 78.665
ઠીક છે? તો <lang:Foreign>credit score</lang:Foreign> તમારો <lang:Foreign>low</lang:Foreign> દેખાડે છે, સાહેબ? એના લીધે <lang:Foreign>reject</lang:Foreign> થઈ છે આ.
79.425 - 83.045
તો <lang:Foreign>credit score</lang:Foreign> તમારો <lang:Foreign>low</lang:Foreign> દેખાડે છે, સાહેબ? એના લીધે <lang:Foreign>reject</lang:Foreign> થઈ છે આ.
86.465 - 96.885
<lang:Foreign>okay</lang:Foreign> #અહ <lang:Foreign>credit score</lang:Foreign> ના કારણે <lang:Foreign>credit score</lang:Foreign> ના કારણે આ <lang:Foreign>problem</lang:Foreign> થાય છે. તો <lang:Foreign>means</lang:Foreign> કે આનું જે જવાબદાર છે તે <lang:Foreign>credit card credit score</lang:Foreign> છે. ઠીક છે?
96.965 - 102.825
મેં વિચાર્યું હતું કે મારી આર્થિક સ્થિતિ સારી છે એટલા માટે હું આગળ આના માટે <lang:Foreign>home loan</lang:Foreign> માટે <lang:Foreign>process</lang:Foreign> કરી દઉં
102.505 - 102.965
<lang:Foreign>no doubt</lang:Foreign> જી જી, તમારી આર્થિક સ્થિતિ તો સારી જ હશે. <lang:Foreign>credit score</lang:Foreign> એટલે હું તમને થોડું કહી દઉં. હું તમારી ચિંતાઓને પણ સમજું છું, પરંતુ હમણાંના સમયમાં જે છે ને <lang:Foreign>loan</lang:Foreign> ની જે <lang:Foreign>application</lang:Foreign> પ્રક્રિયા છે.
103.485 - 112.625
જી જી, તમારી આર્થિક સ્થિતિ તો સારી જ હશે. <lang:Foreign>credit score</lang:Foreign> એટલે હું તમને થોડું કહી દઉં. હું તમારી ચિંતાઓને પણ સમજું છું, પરંતુ હમણાંના સમયમાં જે છે ને <lang:Foreign>loan</lang:Foreign> ની જે <lang:Foreign>application</lang:Foreign> પ્રક્રિયા છે.
112.725 - 125.585
એ એમાં <lang:Foreign>credit score</lang:Foreign> છે ને મહત્વપૂર્ણ ભૂમિકા ભાજ ભજ ભજવે છે. અમે તમારા <lang:Foreign>score</lang:Foreign> પર જે છે એ વખતે વિગતવાર ચકાસણી કરી છે અને તે એક નિર્ધારિત કદમ હતું. આપનો <lang:Foreign>credit score</lang:Foreign> અમારી <lang:Foreign>loan policy</lang:Foreign> માં યોગ્ય <lang:Foreign>fit</lang:Foreign> થતો નથી.
125.905 - 136.665
એના પરિણામે જે, છે આપના <lang:Foreign>loan</lang:Foreign> અધિકારીઓની જે અમારા <lang:Foreign>loan</lang:Foreign> અધિકારીઓ હોય છે. એ તમારી <lang:Foreign>process reject</lang:Foreign> કરી છે, સાહેબ. અને <lang:Foreign>credit score</lang:Foreign> વિશે તમને હું ટૂંકમાં કહું ને, તો <lang:Foreign>credit score</lang:Foreign> એટલે કે તમે.
137.005 - 148.765
જે <lang:Foreign>previous</lang:Foreign> જે તેમે <lang:Foreign>loan</lang:Foreign> લીધી હોય એના હફ્તા તમે <lang:Foreign>time to time</lang:Foreign> ભરતા હોય એ ઠીક છે. અને <lang:Foreign>credit card</lang:Foreign> જો તમારી જોડે હોય અને તમે એના પણ <lang:Foreign>bill time to time</lang:Foreign> ભરતા હોય ને તો તમારો <lang:Foreign>credit score improve</lang:Foreign> થતો હોય છે, સારો થતો હોય છે.
149.145 - 158.825
પણ જેમ <lang:Foreign>past</lang:Foreign> માં તમે જે છે ને આ <lang:Foreign>loan</lang:Foreign> ના હફ્તા ભરવામાં. થોડુ <lang:Foreign>late</lang:Foreign> થયુ હોય અથવા બે ચાર હપ્તા તમારા <lang:Foreign>bounce</lang:Foreign> થયા હોય. તો એના લીધે <lang:Foreign>credit score</lang:Foreign> તમારા <lang:Foreign>loss</lang:Foreign> થવાના <lang:Foreign>chances</lang:Foreign> છે. તો આ છે આખી <lang:Foreign>credit score</lang:Foreign> ની <lang:Foreign>process</lang:Foreign>
159.425 - 161.245
તો આ છે આખી <lang:Foreign>credit score</lang:Foreign> ની <lang:Foreign>process</lang:Foreign>
165.090 - 167.983
<lang:Foreign>credit score means</lang:Foreign> એ જ ને <lang:Foreign>cibil score</lang:Foreign> કે છે એ જ ને ભાઈ?
166.225 - 168.459
હાજી હાજી <lang:Foreign>civil score</lang:Foreign> એ જ <lang:Foreign>credit score</lang:Foreign> તમારો.
170.785 - 172.065
<lang:Foreign>okay okay okay okay</lang:Foreign> આ સાહેબ, આ બધું તો મારે જાણવું છે હતું, પરંતુ <PII>મોહિતભાઈ</PII> હવે મારે શું કરવું? કો હવે મારી આવક સારી છે. મને એટલું બધું છે તો હું ભરી તો શકીશ.
172.525 - 177.345
આ સાહેબ, આ બધું તો મારે જાણવું છે હતું, પરંતુ <PII>મોહિતભાઈ</PII> હવે મારે શું કરવું? કો
177.625 - 179.105
હવે મારી આવક સારી છે.
179.405 - 182.285
મને એટલું બધું છે તો હું ભરી તો શકીશ.
182.605 - 193.085
પરંતુ મારે <lang:Foreign>score</lang:Foreign> ને સુધારવા માટે શું કરવાનું? અને શું કરી શકાય? મારે કહે છે જેનાથી <lang:Foreign>civil score credit score</lang:Foreign> સારો થાય અને જેનાથી મને આગળ <lang:Foreign>means</lang:Foreign> કે <lang:Foreign>home loan</lang:Foreign> મળી શકે.
193.645 - 200.345
જી જી જી. બહુ સારો પ્રશ્ન કર્યો તમે <PII>નિલેશજી</PII>, અને હું તમને છે ને એના માટે મદદરૂપ કરવા પણ હું તૈયાર છું. <lang:Foreign>credit score</lang:Foreign> વધારવાનો એક હઅ, જે ઉપાય છે એ હું તમને કવ ને તો આમાં છે ને તમારે આડંબર થી થોડું બચવું જોઈએ ઠીક છે?
200.845 - 206.025
હઅ, જે ઉપાય છે એ હું તમને કવ ને તો આમાં છે ને તમારે આડંબર થી થોડું બચવું જોઈએ ઠીક છે?
206.325 - 210.525
પરંતું મારે જે તમને સૂચના આપી છે એ હું તમને જણાવી જ આપીશ, અને બીજુ એ કે હું તમને આગળ જે <lang:Foreign>credit score</lang:Foreign> વિશે માહિતી આપું છું. ઠીક છે, થોડું ધ્યાનથી સાંભળજો. તો તમે જાણવા અત્યારે <lang:Foreign>available</lang:Foreign> છો સાહેબ?
210.825 - 214.365
બીજુ એ કે હું તમને આગળ જે <lang:Foreign>credit score</lang:Foreign> વિશે માહિતી આપું છું.
214.765 - 216.305
ઠીક છે, થોડું ધ્યાનથી સાંભળજો.
217.305 - 218.985
તો તમે જાણવા અત્યારે <lang:Foreign>available</lang:Foreign> છો સાહેબ?
219.385 - 220.105
<lang:Foreign>okay, okay</lang:Foreign> આ હું જાણવા માટે તૈયાર છું <PII>મોહિતભાઈ</PII>, સમજાવો મને શું છે, શું નથી?
221.285 - 225.225
આ હું જાણવા માટે તૈયાર છું <PII>મોહિતભાઈ</PII>, સમજાવો મને શું છે, શું નથી?
224.505 - 235.505
સૌ પ્રથમ જે છે ને <lang:Foreign>credit score</lang:Foreign> કેવી રીતે કામ કરે છે એવું તમને સમજાવું છું. તમારી કૃતિઓ જેમ કે વિમુક્ત અને વ્યવસાયિક <lang:Foreign>payments loan charge</lang:Foreign> અને તમારા જે આ બાકી રહેલા જે તમારા દેવા હોય છે, ઠીક છે.
235.745 - 240.525
એનો આમાં મોટો પ્રભાવ હોય છે. અમારે ખાતરી કરવી જોઈએ તમારી કે તમારા <lang:Foreign>credit card payments</lang:Foreign> એ સમયસર તમારે કરવામાં આવે અને ખાતા પણ ઘણા બધા છે એ તમે એમાં <lang:Foreign>maintain</lang:Foreign> તમારું ખાતું રાખો છો કે નહીં?
240.825 - 246.245
એ સમયસર તમારે કરવામાં આવે અને ખાતા પણ ઘણા બધા છે એ તમે એમાં <lang:Foreign>maintain</lang:Foreign> તમારું ખાતું રાખો છો કે નહીં?
246.745 - 253.225
ઠીક છે, આ બધું મેં તમને <lang:Foreign>past</lang:Foreign> માં થોડું બધું કહી દીધું, પણ આ મે તમને <lang:Foreign>details</lang:Foreign> માં કહી દીધું કે શું શું આમાં જે છે આમાં પરિબળો અસર કરી શકે છે.
257.925 - 263.465
<lang:Foreign>okay</lang:Foreign> <PII>નિલેન્સભાઈ</PII> આનો <lang:Foreign>meaning</lang:Foreign> એ છે કે હું એક વખત સમય સર ચુકવણી કરી શકું છું. તે સમયે મને વધુ કાયદેસર કરો
263.865 - 266.225
તે સમયે મને વધુ કાયદેસર કરો
267.665 - 274.845
જી જી જી. તમે સમયસર ચૂકવણી ના કરી હોય ને? તમારા કાયદેસરની કાર્યવાહી અને આની કાયદેસરની કાર્યવાહી એટલે તમારો <lang:Foreign>credit score down</lang:Foreign> થાય
275.105 - 285.165
ટૂંકમાં, <lang:Foreign>in short</lang:Foreign> માં, તમારે છે ને <lang:Foreign>payment</lang:Foreign> તમારું સમયસર ચૂકવવાનું. તમે <lang:Foreign>loan</lang:Foreign> લો કે <lang:Foreign>credit card</lang:Foreign> નું <lang:Foreign>use</lang:Foreign> કરો કે કોઈ <lang:Foreign>loan charges</lang:Foreign> એ બધું <lang:Foreign>time</lang:Foreign> સર ચૂકવવાનું. તો એનાથી છે ને તમારો <lang:Foreign>score</lang:Foreign> જે છે <lang:Foreign>improve</lang:Foreign> થશે.
285.545 - 291.845
અને હા તમારે સમયસર ચુકવણીની જે છે એ તટસ્થતા રાખવી જ પડશે અને તમારા <lang:Foreign>score</lang:Foreign> માં વૃદ્ધિ થવા માટે આટલું જરૂરી છે. ઠીક છે?
296.225 - 300.605
<lang:Foreign>okay okay</lang:Foreign> અ ભાઈ વાત તો તમારી સાચી છે અ ખરું છે.
300.825 - 306.005
પણ પછી તેના કરતા પણ વધારે આપણે શું કરવું જોઈએ? કે જેનાથી <lang:Foreign>credit score</lang:Foreign> વધારે સારો થાય.
306.265 - 312.365
જે એ પણ હું તમને જણાવી દઉં. ક્યારેક જૂના <lang:Foreign>loan</lang:Foreign> નું જે છે પુનઃ જે છે ચક્રાવિનીકરણ કરવાનો પ્રયાસ તમારે કરવો જોઈએ.
312.525 - 326.925
કે જૂની <lang:Foreign>loan</lang:Foreign> ના તમે હપ્તા તમે <lang:Foreign>regular</lang:Foreign> ભર્યા છે. તમારો કયો હપ્તો <lang:Foreign>bounce</lang:Foreign> થયો છે? અને <lang:Foreign>bounce</lang:Foreign> થયો છે એ તો એનું <lang:Foreign>reasons</lang:Foreign> શું છે? ઠીક છે, તો આ મારી પાસે તો આ જૂના <lang:Foreign>loan</lang:Foreign> ના <lang:Foreign>account</lang:Foreign> ના <lang:Foreign>statement</lang:Foreign> હોય તો તમે ચકાસી શકો છો અને <lang:Foreign>loan</lang:Foreign> ની પુનઃરચનાને તમારે એક માર્ગ બની શકે છે.
327.325 - 342.085
અને આગળ જે છે અમારી <lang:Foreign>loan</lang:Foreign> જો તમારી <lang:Foreign>accept</lang:Foreign> થાય તો તમને <lang:Foreign>manager</lang:Foreign> આગળ પૂછવા આવે. કે ભાઈ આ <lang:Foreign>loan</lang:Foreign> ના હફ્તા <lang:Foreign>bounce</lang:Foreign> થયા એનું <lang:Foreign>reason</lang:Foreign> શું છે? તો તમે આ એક વાર તમે બધું <lang:Foreign>checking</lang:Foreign> કર્યું ને, તો તમે સારી રીતે સમજાવી શકો. અને તમારી <lang:Foreign>loan</lang:Foreign> જે છે એ <lang:Foreign>pass</lang:Foreign> થવાના <lang:Foreign>chances</lang:Foreign> વધી જાય આમાં.
345.920 - 357.725
<lang:Foreign>okay</lang:Foreign> એવું છે? અ સાહેબ હું આર્થિક રીતે તો અ <lang:Foreign>means</lang:Foreign> કે સલાહકાર આપવા માટે વિચારતો હતો અમ. તમારા માટે કોઈ વધારે વિકલ્પ છે? તમારા પાસે કંઈ <lang:Foreign>option</lang:Foreign> ખરા આના માટે બીજા કંઈ?
357.645 - 360.405
હા <PII>નિલેશજી</PII> કેટલાક સમયે આવક ના સ્ત્રોત ને વધારવા અને તમારી નાની નાની <lang:Foreign>loan</lang:Foreign> ની અરજીઓ કરવી પડશે, પડશે. તમારા કૃત્યો પર વિચાર કરવાની જરૂર હોઈ શકે છે. ઠીક છે? આપના ઉદ્યમને કેટલીક વખત બીજા <lang:Foreign>loan</lang:Foreign> વિભાગો વચ્ચે પણ વારંવાર સુધારાની જરૂર છે.
360.485 - 370.765
અને તમારી નાની નાની <lang:Foreign>loan</lang:Foreign> ની અરજીઓ કરવી પડશે, પડશે. તમારા કૃત્યો પર વિચાર કરવાની જરૂર હોઈ શકે છે. ઠીક છે? આપના ઉદ્યમને કેટલીક વખત બીજા <lang:Foreign>loan</lang:Foreign> વિભાગો વચ્ચે પણ વારંવાર સુધારાની જરૂર છે.
371.105 - 374.945
એટલે <lang:Foreign>inshort</lang:Foreign> તમને એટલે કહું ને તો તમે આમાં <lang:Foreign>credit score</lang:Foreign> વધારા એપ્લી કરી શકો. કે તમારે <lang:Foreign>loan</lang:Foreign> ની જરૂર ભલે ના હોય. તો પણ તમે <lang:Foreign>loan</lang:Foreign> લઈ લો, નાની નાની <lang:Foreign>loan</lang:Foreign> લઈ લો અને એના હપ્તા જે છે એ <lang:Foreign>regular</lang:Foreign> ભરો અને પૂરા કરો. એટલે તમારું <lang:Foreign>credit score automatic improve</lang:Foreign> થશે.
375.125 - 376.905
કે તમારે <lang:Foreign>loan</lang:Foreign> ની જરૂર ભલે ના હોય.
377.265 - 384.965
તો પણ તમે <lang:Foreign>loan</lang:Foreign> લઈ લો, નાની નાની <lang:Foreign>loan</lang:Foreign> લઈ લો અને એના હપ્તા જે છે એ <lang:Foreign>regular</lang:Foreign> ભરો અને પૂરા કરો. એટલે તમારું <lang:Foreign>credit score automatic improve</lang:Foreign> થશે.
387.945 - 392.805
<lang:Foreign>okay okay</lang:Foreign> શાયદ તમે <lang:Foreign>consumer loan</lang:Foreign> ના <lang:Foreign>related</lang:Foreign> વાત કરતાં હસે એવી રીતે નાની <lang:Foreign>loan</lang:Foreign> લેવાની હે ને?
392.545 - 393.545
જી જી જી ઈ રીતે
394.845 - 400.125
<lang:Foreign>okay okay</lang:Foreign> તમે એ બતાવ્યું એ તો વાત તમારી સાચી હવે હું કેટલી વખત માટે ફરીથી <lang:Foreign>apply</lang:Foreign> કરવા માટે આ કેટલા <lang:Foreign>time</lang:Foreign> માં <lang:Foreign>means</lang:Foreign> કે શરૂ કરી શકું છું <lang:Foreign>apply? </lang:Foreign>
400.405 - 403.725
આ કેટલા <lang:Foreign>time</lang:Foreign> માં <lang:Foreign>means</lang:Foreign> કે શરૂ કરી શકું છું <lang:Foreign>apply? </lang:Foreign>
403.705 - 417.929
સાચુ કહું તો <PII>નિલેશજી</PII>, તમારે થોડો સમય પરિસ્થિતિને બદલવાનો થોડો <lang:Foreign>time</lang:Foreign> તમારે આપવો પડશે. ઠીક છે, થોડો <lang:Foreign>wait</lang:Foreign> કરવો પડશે. તમારે પહેલેથી જે પગલાં તમે લીધા લીધેલા છે એને સુધારો કરવો પડશે. તમારું <lang:Foreign>credit score</lang:Foreign> સુધરશે અને ત્યારબાદ તમે ફરીથી <lang:Foreign>loan</lang:Foreign> માટે <lang:Foreign>apply</lang:Foreign> કરી શકશો.
418.523 - 423.625
થોડો તમારે <lang:Foreign>wait</lang:Foreign> કરવો પડશે સાહેબ. કારણ કે તમારો <lang:Foreign>credit score over</lang:Foreign> જ <lang:Foreign>down</lang:Foreign> છે અને એવું નહીં અમારી <lang:Foreign>bank</lang:Foreign> માં તમે ગમે એ <lang:Foreign>bank</lang:Foreign> માં જશો તો ત્યાં પણ તમારે <lang:Foreign>credit score</lang:Foreign> ની જરૂર પડશે. તો તમે છે ને નાની નાની <lang:Foreign>loan</lang:Foreign> ને જે છે <lang:Foreign>apply</lang:Foreign> કરી, તમે ના <lang:Foreign>loan</lang:Foreign> ના વ્યવસ્થિત હપ્તા ભરો.
423.805 - 427.165
તમે ગમે એ <lang:Foreign>bank</lang:Foreign> માં જશો તો ત્યાં પણ તમારે <lang:Foreign>credit score</lang:Foreign> ની જરૂર પડશે.
427.625 - 431.985
તો તમે છે ને નાની નાની <lang:Foreign>loan</lang:Foreign> ને જે છે <lang:Foreign>apply</lang:Foreign> કરી, તમે ના <lang:Foreign>loan</lang:Foreign> ના વ્યવસ્થિત હપ્તા ભરો.
432.285 - 437.545
અને <lang:Foreign>credit card</lang:Foreign> લઈ લો ના હોય તો તો એના પણ તમે છે <lang:Foreign>credit card</lang:Foreign> નો <lang:Foreign>use</lang:Foreign> કરો અને <lang:Foreign>bill</lang:Foreign> ભરો <lang:Foreign>time to time</lang:Foreign> તો તમારો <lang:Foreign>score</lang:Foreign> જરૂર તમારો વધી જશે. <lang:Foreign>credit score</lang:Foreign>
437.845 - 440.545
તો તમારો <lang:Foreign>score</lang:Foreign> જરૂર તમારો વધી જશે. <lang:Foreign>credit score</lang:Foreign>
443.505 - 445.765
<lang:Foreign>okay</lang:Foreign> ભાઈ અ હું માનું છું અ
445.925 - 450.925
બીજા વિકલ્પો ઘણા બધા ઉપલબ્ધ છે એની અંદર જેમ કે નાની <lang:Foreign>loan</lang:Foreign> કે અન્ય બીજું કઈ
451.525 - 460.845
હા <PII>નીલેશજી</PII>, આપની વિનંતી અનુસાર હું તમને છે ને અન્ય <lang:Foreign><initial>KD</initial> loans personal loan</lang:Foreign> અને જે છે એ <lang:Foreign>meter</lang:Foreign> વેચાણનાં <lang:Foreign>options</lang:Foreign> તમને મારી એની માહિતી આપું છું. કદાચ આપણે આ રીતે પણ
461.045 - 462.665
નાની <lang:Foreign>loan</lang:Foreign> ઉપલબ્ધ થઇ શકે છે.
466.765 - 474.685
<lang:Foreign>okay</lang:Foreign> <PII>મોહિતભાઈ</PII>, તમે શ્રેષ્ઠ દિશ. તમે સારી દિશાઓ આપી રહ્યા છો. તમારા હોવાના માટે ખૂબ ખૂબ આભાર છે ભાઈ અ ઠીક છે?
475.105 - 482.725
અને શક્યતાઓ ઘણી છે કે તમે <lang:Foreign>information</lang:Foreign> આપી છે તે રીતે હું ચાલીશ તો મારી <lang:Foreign>loan</lang:Foreign> જે છે તે આજ નહીં તો કાલ
483.225 - 486.503
થવાની શક્યતા તો ખરી છે, ભાઈ <lang:Foreign>home loan</lang:Foreign> જે <lang:Foreign>decline</lang:Foreign> થઇ છે.
484.857 - 485.376
જી <lang:Foreign>sir</lang:Foreign>
486.405 - 500.085
જી <PII>નીલેશજી</PII>, અમે આપણે છે ને સાથે મળીને યોગ્ય <lang:Foreign>loan</lang:Foreign> લાવવાનો પ્રયાસ કરીશું. હું તમારી <lang:Foreign>documentation</lang:Foreign> પણ બધી જે છે એ પૂરી કરી દઈશ અને જો તમારી <lang:Foreign>policy</lang:Foreign> વધુ અનુકૂળ થઈ શકશે તો અમે ફક્ત તમારા <lang:Foreign>scores</lang:Foreign> સુધારવા પણ, જે છે એમાં પણ અમે રસ ધરાવીશું
500.305 - 507.105
અને તમને આગળ જે છે લઈ આવાનો પ્રયાસ કરીશું અને તમારો <lang:Foreign>score</lang:Foreign> વધે એના માટે પણ આપણે પ્રયાસ કરશું, તો ચિંતા ના કરતા તમે.
510.045 - 511.925
<lang:Foreign>okay okay</lang:Foreign> વાત તો તમારી સાચી છે.
512.145 - 525.405
પણ કેવી રીતે કરવું, શું કરવું ને આ બધું થોડું ઘણું તમે મને <lang:Foreign>whatsapp detail</lang:Foreign> અને તેના, એની અંદર પણ <lang:Foreign>send</lang:Foreign> કરી દેજો, ઠીક છે? તમે માહિતી આપી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારા માટે તમારી સાથે વાત કરીને સારું લાગ્યું ભાઈ. ઠીક છે?
526.425 - 527.365
જી <PII>નિલેશજી</PII> કાંઈ વાંધો નહિ, એવું હોય ને હું તમને બધામાં તમને જે <lang:Foreign>points</lang:Foreign> કીધા ને તમે કઈ રીતે તમે જે છે એ <lang:Foreign>improve</lang:Foreign> કરી શકો એવું હોય ને તો હું તમને એકવાર લેખિતમાં મોકલી આપું છું તમારા <lang:Foreign>whatsapp</lang:Foreign> માં
527.405 - 537.265
કાંઈ વાંધો નહિ, એવું હોય ને હું તમને બધામાં તમને જે <lang:Foreign>points</lang:Foreign> કીધા ને તમે કઈ રીતે તમે જે છે એ <lang:Foreign>improve</lang:Foreign> કરી શકો એવું હોય ને તો હું તમને એકવાર લેખિતમાં મોકલી આપું છું તમારા <lang:Foreign>whatsapp</lang:Foreign> માં
537.605 - 541.325
તો તમે ભૂલી જાઓ તો તમે જોઈ, જોઈને તમે એ જે સુધારાં કરી શકો.
540.578 - 541.458
<lang:Foreign>Okay</lang:Foreign>
541.985 - 551.425
ઠીક છે અને બાકી જે તમારા <lang:Foreign>credit scor</lang:Foreign> માં સુધારા કરવા માટે બીજા પણ હું કોઈ, જે છે રસ્તાઓ હશે તો એવું પણ હું તમને વ્યવસ્થિત રીતે જણાવી આપીશ <lang:Foreign>future</lang:Foreign> માં.
551.805 - 554.325
ઠીક છે. બાકી હું અન્ય કોઈ તમારી સહાયતા કરી શકું સાહેબ?
558.165 - 564.145
<lang:Foreign>sir home loan</lang:Foreign> ના વિશે થોડું ઘણું <lang:Foreign>force</lang:Foreign> નાખીને કરાય દો તો વધારે માટે સારું છે, તો તમારી વધારે <lang:Foreign>means</lang:Foreign> કે તમારો આભાર રેશે સાહેબ.
564.565 - 565.745
તમારો આભાર રેશે સાહેબ.
564.945 - 575.905
જી જી જી. <PII>નિલેશભાઈ</PII> એમાં એવું છે કે એક વાર છે ને ઉપરથી, આમાં મારું ના હાલે કાંઈ. કારણ કે ઉપર જે છે અમારા <lang:Foreign>managers</lang:Foreign> બધા બેઠા હોય છે ને એ <lang:Foreign>credit score</lang:Foreign> છે ને, એ સારો હોય તો જ ચલાવે છે.
576.010 - 584.005
એટલે આ <lang:Foreign>bank</lang:Foreign> ના <lang:Foreign>rules</lang:Foreign> છે. હા, હું એક ફક્ત <lang:Foreign>bank</lang:Foreign> નો <lang:Foreign>employee</lang:Foreign> છું. તો તમારે જે <lang:Foreign>request</lang:Foreign> છે એ એનો એના માટે હું આભાર માનું છું. તમે <lang:Foreign>request</lang:Foreign> કરી રહ્યા છો.
584.305 - 597.673
પણ છે ને આ શક્ય નથી. તમે કોઈ વાંધો નહીં, પણ હું તમને એમ નથી કરી કે તમારે <lang:Foreign>loan</lang:Foreign> ક્યારેય થાશે પણ થાશે જ નહીં. થઈ જશે, ચોક્કસ થઈ જશે. પણ તમે એક વાર છે ને આ <lang:Foreign>credit score</lang:Foreign> મે તમને જે કીધી ને <lang:Foreign>tips credit score</lang:Foreign> માટે એ એક વાર તમે છે ને <lang:Foreign>credit score</lang:Foreign>
597.674 - 599.345
નો વધારવાનો પ્રયાસ કરો. એક વાર તમારો <lang:Foreign>credit score</lang:Foreign> વધી ગયો, પછી આપણી <lang:Foreign>bank</lang:Foreign> માંથી જ હું જ ખુદ તમારી <lang:Foreign>loan</lang:Foreign> કરાઈ આપીશ. તો તમે એક વાર <lang:Foreign>credit score</lang:Foreign> વધારી આપો, પછી મારો <lang:Foreign>contact</lang:Foreign> કરો.
599.745 - 607.245
એક વાર તમારો <lang:Foreign>credit score</lang:Foreign> વધી ગયો, પછી આપણી <lang:Foreign>bank</lang:Foreign> માંથી જ હું જ ખુદ તમારી <lang:Foreign>loan</lang:Foreign> કરાઈ આપીશ. તો તમે એક વાર <lang:Foreign>credit score</lang:Foreign> વધારી આપો, પછી મારો <lang:Foreign>contact</lang:Foreign> કરો.
610.265 - 613.165
<lang:Foreign>okay okay okay okay okay</lang:Foreign> <PII>મોહિતભાઈ</PII> <lang:Foreign>thank you</lang:Foreign> ખૂબ ખૂબ
611.065 - 613.005
<lang:Foreign>okay thank you</lang:Foreign> તમારો દિવસ શુભ રહે.