0.405 - 1.465
<lang:Foreign>Hello FutureBee. </lang:Foreign>
2.405 - 3.725
<lang:Foreign>Hello FutureBee. </lang:Foreign>
5.759 - 9.670
<lang:Foreign>Hello,</lang:Foreign> શું મારી વાત <lang:Foreign>xyz tours and travels</lang:Foreign> સાથે થઈ રહી છે?
11.565 - 15.125
હાં, હું <PII>રોશન</PII>વાત કરી રહ્યો છું, <lang:Foreign>xyz tours and travels</lang:Foreign> માંથી હું શું <lang:Foreign>help</lang:Foreign> કરી શકું તમારી?
15.725 - 17.225
હું શું <lang:Foreign>help</lang:Foreign> કરી શકું તમારી?
19.025 - 24.510
હું મારા <lang:Foreign>family</lang:Foreign> સાથે <lang:Foreign>tour package</lang:Foreign> અને <lang:Foreign>hotel booking information</lang:Foreign> જોઈતી હતી, મારે જો અમે લોકો <lang:Foreign>total</lang:Foreign> પાંચ છીએ તો દિવાળી ના <lang:Foreign>vacation</lang:Foreign> માટે અમે એક <lang:Foreign>tour plan</lang:Foreign> કરી રહ્યા હતા, તો એના માટે મને થોડી <lang:Foreign>information</lang:Foreign> આપશો?
25.205 - 33.825
જો અમે લોકો <lang:Foreign>total</lang:Foreign> પાંચ છીએ તો દિવાળી ના <lang:Foreign>vacation</lang:Foreign> માટે અમે એક <lang:Foreign>tour plan</lang:Foreign> કરી રહ્યા હતા, તો એના માટે મને થોડી <lang:Foreign>information</lang:Foreign> આપશો?
35.745 - 41.805
<lang:Foreign>okay</lang:Foreign> વાંધો નહીં સરસ, તમારું <lang:Foreign>location</lang:Foreign> કે <lang:Foreign>destination</lang:Foreign> કોઈ તમે <lang:Foreign>fix</lang:Foreign> કર્યું છે કે ક્યાં જવાની તમારે? ઇચ્છા છે?
44.885 - 52.665
અમે અત્યારે બે <lang:Foreign>destination fix</lang:Foreign> કર્યા છે. એક કાશ્મીર છે અને એક મનાલી છે, <lang:Foreign>but</lang:Foreign> અમે બન્નેમાંથી ક્યા જગ્યા છે એનાં માટે <lang:Foreign>confuse</lang:Foreign> છીએ. તો થોડું <lang:Foreign>suggestion</lang:Foreign> આપજો ને!
53.305 - 55.105
તો થોડું <lang:Foreign>suggestion</lang:Foreign> આપજો ને!
57.605 - 61.545
<lang:Foreign>okay</lang:Foreign> વાંધો નઈ તો, બંને <lang:Foreign>destination</lang:Foreign> તો સારાં જ છે પણ જો તમે <lang:Foreign>family tour</lang:Foreign> માં અ. <lang:Foreign>mountains view</lang:Foreign> અને <lang:Foreign>snow</lang:Foreign> ની મજા માણવા ઇચ્છતાં હોય તો, મનાલી તમારાં માટે <lang:Foreign>best</lang:Foreign> રહેશે.
61.985 - 63.325
<lang:Foreign>family tour</lang:Foreign> માં અ.
64.385 - 69.865
<lang:Foreign>mountains view</lang:Foreign> અને <lang:Foreign>snow</lang:Foreign> ની મજા માણવા ઇચ્છતાં હોય તો, મનાલી તમારાં માટે <lang:Foreign>best</lang:Foreign> રહેશે.
70.485 - 73.745
તો તમે આખું <lang:Foreign>tour package</lang:Foreign> લેવા માટે <lang:Foreign>interested</lang:Foreign> છો?
76.085 - 82.705
હા અમારે <lang:Foreign>water, transport</lang:Foreign> અને <lang:Foreign>sight seeing</lang:Foreign> સાથે આખું <lang:Foreign>package</lang:Foreign> જ અમારે જોઈએ છે. એનામાં કઈ રીતનું હશે?
85.105 - 90.465
<lang:Foreign>okay ,</lang:Foreign> તો આપણી જોડે <lang:Foreign>threestar, fourstar, five star</lang:Foreign> માટે <lang:Foreign>hotel</lang:Foreign> નો સારો <lang:Foreign>option available</lang:Foreign> છે. અને બધું આખું <lang:Foreign>package</lang:Foreign> અહીંયાથી <lang:Foreign>book</lang:Foreign> થઈ જશે. તમારું <lang:Foreign>budget</lang:Foreign> કેટલું રહેશે?
91.565 - 95.245
અને બધું આખું <lang:Foreign>package</lang:Foreign> અહીંયાથી <lang:Foreign>book</lang:Foreign> થઈ જશે. તમારું <lang:Foreign>budget</lang:Foreign> કેટલું રહેશે?
98.619 - 102.065
અમારે એક <lang:Foreign>decent four star hotel</lang:Foreign> માં જ રહેવા માંગીએ છીએ તો, એમાં જરાક જોઈ દે જો ને કઈ રીતના હોઈ છે?
102.785 - 104.885
એમાં જરાક જોઈ દે જો ને કઈ રીતના હોઈ છે?
106.585 - 108.005
ઓક, એક <lang:Foreign>minute check</lang:Foreign> કરી લવ
110.885 - 115.125
ઓકે આપણે અમારી જોડે <lang:Foreign>available</lang:Foreign> છે. <lang:Foreign>xyz resort</lang:Foreign> ખૂબ જ. અહ. <lang:Foreign>famous</lang:Foreign> છે અને તેમાં <lang:Foreign>luxurious room available</lang:Foreign> છે <lang:Foreign>breakfast</lang:Foreign> તમને <lang:Foreign>free</lang:Foreign> મલશે અને <lang:Foreign>mountain</lang:Foreign> વચ્ચે <lang:Foreign>resort</lang:Foreign> છે તો <lang:Foreign>view</lang:Foreign> પણ સારો મળશે તમને
115.525 - 118.625
<lang:Foreign>famous</lang:Foreign> છે અને તેમાં <lang:Foreign>luxurious room available</lang:Foreign> છે
119.445 - 124.025
<lang:Foreign>breakfast</lang:Foreign> તમને <lang:Foreign>free</lang:Foreign> મલશે અને <lang:Foreign>mountain</lang:Foreign> વચ્ચે <lang:Foreign>resort</lang:Foreign> છે તો <lang:Foreign>view</lang:Foreign> પણ સારો મળશે તમને
124.865 - 128.045
તો તમે આના માટે વધારે <lang:Foreign>information</lang:Foreign> માટે <lang:Foreign>interested</lang:Foreign> છો?
130.909 - 136.325
હા, આમાં અને <lang:Foreign>swimming pool</lang:Foreign> અને <lang:Foreign>spa</lang:Foreign> ની <lang:Foreign>facility available</lang:Foreign> છે કે નથી?
138.205 - 144.125
<lang:Foreign>okay</lang:Foreign> તો આ જે <lang:Foreign>resort</lang:Foreign> રયો એમાં તમારે, <lang:Foreign>swimming pool spa included</lang:Foreign> આવસે, <lang:Foreign>family dinning</lang:Foreign> પણ <lang:Foreign>available</lang:Foreign> છે ત્યાં
146.985 - 149.185
<lang:Foreign>family dinning</lang:Foreign> ની સુવિધા ભી <lang:Foreign>available</lang:Foreign> છે. <lang:Foreign>so</lang:Foreign> હોટલ, તો ચલો <lang:Foreign>hotel</lang:Foreign> માટે તો અમે <lang:Foreign>agree</lang:Foreign> છીએ, તો હવે <lang:Foreign>travels</lang:Foreign> નું કઈ રીતની <lang:Foreign>process</lang:Foreign> હશે?
149.785 - 150.425
<lang:Foreign>so</lang:Foreign>
150.825 - 155.505
હોટલ, તો ચલો <lang:Foreign>hotel</lang:Foreign> માટે તો અમે <lang:Foreign>agree</lang:Foreign> છીએ, તો હવે <lang:Foreign>travels</lang:Foreign> નું કઈ રીતની <lang:Foreign>process</lang:Foreign> હશે?
157.785 - 164.645
<lang:Foreign>okay ,</lang:Foreign> તો તમારે અહીંયાથી મનાલી માટે <lang:Foreign>flight booking</lang:Foreign> કરાવી આપીશુ અને ત્યાં <lang:Foreign>side-scene</lang:Foreign> માટે આસપાસ <lang:Foreign>local</lang:Foreign> માં <lang:Foreign>taxi</lang:Foreign> થી <lang:Foreign>transport</lang:Foreign> થશે
165.185 - 166.985
<lang:Foreign>taxi</lang:Foreign> થી <lang:Foreign>transport</lang:Foreign> થશે
170.145 - 176.845
<lang:Foreign>direct flight</lang:Foreign> આપણે મનાલી ની તમે <lang:Foreign>book</lang:Foreign> કરી આપો છો તો એમાં તમે કઈ <lang:Foreign>airline</lang:Foreign> અમને <lang:Foreign>available</lang:Foreign> હોય છે? તમારા માટે?
179.105 - 185.025
<lang:Foreign>airline</lang:Foreign> તો આપણી જોડે <lang:Foreign>indigo airline</lang:Foreign> થી થઈ જશે અને <lang:Foreign>SpiceJet</lang:Foreign> પણ ઓફર કરી છીએ <lang:Foreign>economic class</lang:Foreign> માં જવાનું છે કે <lang:Foreign>business class</lang:Foreign> માટે વિચારો છો?
185.525 - 188.685
<lang:Foreign>economic class</lang:Foreign> માં જવાનું છે કે <lang:Foreign>business class</lang:Foreign> માટે વિચારો છો?
190.765 - 196.405
અમારે <lang:Foreign>economy</lang:Foreign> માટે<lang:Foreign>economy</lang:Foreign> જવાનું છે તો એમાં <lang:Foreign>ticket price</lang:Foreign> ને શું હશે? જરાક મને જણાવજો ને,
198.325 - 202.825
<lang:Foreign>okay ,</lang:Foreign> તો અત્યારે <lang:Foreign>ticket</lang:Foreign> માં તો <lang:Foreign>season</lang:Foreign> નો <lang:Foreign>time</lang:Foreign> છે, દિવાળી ઉપર ફરવામાં તો. <lang:Foreign>ticket</lang:Foreign> સાડા આઠ હજાર એટલે આઠ હજાર પાંચસો થી બાર હજાર સુધી રહેશે <lang:Foreign>ticket flight</lang:Foreign> ની
203.125 - 208.005
<lang:Foreign>ticket</lang:Foreign> સાડા આઠ હજાર એટલે આઠ હજાર પાંચસો થી બાર હજાર સુધી રહેશે <lang:Foreign>ticket flight</lang:Foreign> ની
210.799 - 218.505
<lang:Foreign>flight</lang:Foreign> ની <lang:Foreign>ticket</lang:Foreign> અને આપણું <lang:Foreign>package</lang:Foreign> બધું <lang:Foreign>merge</lang:Foreign> કરીને મને ખાલી <lang:Foreign>final price</lang:Foreign> જણાવજો ને, કેટલું થાય છે? <lang:Foreign>package</lang:Foreign> આખું.
220.645 - 224.665
<lang:Foreign>okay ,</lang:Foreign> એક જ <lang:Foreign>minute</lang:Foreign>જોઈ લઉં અને એના માટે તમારા <lang:Foreign>family</lang:Foreign> મેમ્બર કેટલા છે?
226.065 - 228.425
અમે <lang:Foreign>total</lang:Foreign> ચાર પાંચ <lang:Foreign>family member</lang:Foreign> છીએ.
229.785 - 232.305
બરોબર. અને એમાં <lang:Foreign>male</lang:Foreign> ને <lang:Foreign>female</lang:Foreign> કેટલા હશે?
232.505 - 233.205
કેટલા હશે?
234.725 - 236.605
ત્રણ <lang:Foreign>male</lang:Foreign> છે અને બે <lang:Foreign>female</lang:Foreign> છે.
238.545 - 239.925
<lang:Foreign>okay</lang:Foreign> વાંધો નહીં તું. બધાની <lang:Foreign>age</lang:Foreign> તમે કેટલી છે કહી શકશો? કેટલી એમ આસપાસ?
240.745 - 243.085
બધાની <lang:Foreign>age</lang:Foreign> તમે કેટલી છે કહી શકશો?
244.165 - 245.565
કેટલી એમ આસપાસ?
248.365 - 251.145
એટલે અમારે <lang:Foreign>group</lang:Foreign> મા છે ને, ત્રણ <lang:Foreign>male</lang:Foreign> જે છે એમની <lang:Foreign>age</lang:Foreign> લગભગ પચ્ચીસ થી સત્તાવીસ છે. અને <lang:Foreign>female</lang:Foreign> મા. ચોવીસ થી લઇ ને છવીસ સુધીની આસપાસ છે એમની
251.745 - 254.485
ત્રણ <lang:Foreign>male</lang:Foreign> જે છે એમની <lang:Foreign>age</lang:Foreign> લગભગ
254.665 - 256.125
પચ્ચીસ થી સત્તાવીસ છે.
256.525 - 258.105
અને <lang:Foreign>female</lang:Foreign> મા.
258.565 - 261.505
ચોવીસ થી લઇ ને છવીસ સુધીની આસપાસ છે એમની
264.465 - 267.345
<lang:Foreign>okay</lang:Foreign> વાંધો નઈ એટલે કોઈ <lang:Foreign>old age</lang:Foreign> નથી, તમારે જોડે કોઈ. <lang:Foreign>mother father</lang:Foreign> જોડે નથી <lang:Foreign>family</lang:Foreign> માં વાંધો નઈ!
267.525 - 269.345
<lang:Foreign>mother father</lang:Foreign> જોડે નથી <lang:Foreign>family</lang:Foreign> માં
270.025 - 270.750
વાંધો નઈ!
270.899 - 272.445
ના, <lang:Foreign>old age</lang:Foreign> કોઈ જ નથી
272.925 - 274.525
<lang:Foreign>okay</lang:Foreign> તમારું #અહ <lang:Foreign>total package eighty five thousand</lang:Foreign> નું થશે જેમાં <lang:Foreign>flight booking</lang:Foreign> આવા જવા માટેનું થઇ જશે. <lang:Foreign>hotel</lang:Foreign> નું પણ <lang:Foreign>booking</lang:Foreign> થઈ જશે <lang:Foreign>sightseeing available</lang:Foreign> આવશે આમાં અને <lang:Foreign>breakfast included</lang:Foreign> હશે.
275.205 - 280.245
<lang:Foreign>total package eighty five thousand</lang:Foreign> નું થશે જેમાં <lang:Foreign>flight booking</lang:Foreign> આવા જવા માટેનું થઇ જશે.
281.465 - 284.985
<lang:Foreign>hotel</lang:Foreign> નું પણ <lang:Foreign>booking</lang:Foreign> થઈ જશે <lang:Foreign>sightseeing available</lang:Foreign> આવશે આમાં
285.565 - 287.165
અને <lang:Foreign>breakfast included</lang:Foreign> હશે.
288.305 - 292.585
અને જો તમે આજે જ બુક કરાવો છો તો <lang:Foreign>five thousand</lang:Foreign> જેવું તમને <lang:Foreign>discount</lang:Foreign> કરી આપીશું.
295.905 - 298.845
અચ્છા આજે બુકિંગ કરો તો <lang:Foreign>discount</lang:Foreign> પણ મળી જશે.
299.365 - 301.405
હાં વાંધો નઈ, મળી જશે પાંચ હજાર સુધી
302.785 - 306.845
અને આજે તમે <lang:Foreign>total</lang:Foreign> મને પ્રાઈઝ કીધી <lang:Foreign>eighty five thousand? </lang:Foreign> જે <lang:Foreign>bill</lang:Foreign> માં તમે બતાવાનો છો તો, એમાં કોઈ <lang:Foreign>hidden charges</lang:Foreign> ને એવું તો નઈ લાગે ને?
307.285 - 311.445
જે <lang:Foreign>bill</lang:Foreign> માં તમે બતાવાનો છો તો, એમાં કોઈ <lang:Foreign>hidden charges</lang:Foreign> ને એવું તો નઈ લાગે ને?
313.505 - 319.505
ના કોઈ <lang:Foreign>hidden charges</lang:Foreign> નહિ હોય આમાં. <lang:Foreign><initial>GST</initial></lang:Foreign> અને <lang:Foreign>service charge</lang:Foreign> આમાં <lang:Foreign>included</lang:Foreign> હશે એટલે એ પણ <lang:Foreign>extra</lang:Foreign> નહિ થાય.
321.985 - 325.605
<lang:Foreign><initial>GST</initial></lang:Foreign> અને <lang:Foreign>service charge</lang:Foreign> સિવાય કોઈ બીજા <lang:Foreign>charges extra add</lang:Foreign> નઈ થાય એમ ને?
328.005 - 332.685
તો એક મને પાંચ-દસ <lang:Foreign>minute</lang:Foreign> આપોને, હું મારા <lang:Foreign>family</lang:Foreign> સાથે થોડી વાતચીત કરીને જે ભી હોઈ હું તમને <lang:Foreign>answer</lang:Foreign> આપું
333.145 - 334.765
જે ભી હોઈ હું તમને <lang:Foreign>answer</lang:Foreign> આપું
336.625 - 339.785
નહી કે વાંધો નહીં તો એમાં <lang:Foreign>date</lang:Foreign> આપણે દિવાળી પછી? પંદર નવેમ્બરથી <lang:Foreign>available</lang:Foreign> છે <lang:Foreign>booking</lang:Foreign> અને બીજી <lang:Foreign>tours</lang:Foreign> આપડી છે પચીસ નવેમ્બરની. તો તમે <lang:Foreign>check</lang:Foreign> કરી લો <lang:Foreign>family</lang:Foreign> સાથે.
340.065 - 342.585
પંદર નવેમ્બરથી <lang:Foreign>available</lang:Foreign> છે
343.345 - 346.805
<lang:Foreign>booking</lang:Foreign> અને બીજી <lang:Foreign>tours</lang:Foreign> આપડી છે પચીસ નવેમ્બરની.
348.145 - 350.525
તો તમે <lang:Foreign>check</lang:Foreign> કરી લો <lang:Foreign>family</lang:Foreign> સાથે.
351.125 - 355.225
કયું <lang:Foreign>possible</lang:Foreign> છે? અને અઠવાડિયા માટે બુકિંગ કરાવવું છે? તમારે કે દસ દિવસનું.
357.449 - 359.445
ના, અમારો <lang:Foreign>plan</lang:Foreign> દસ દિવસ નો જ છે
360.585 - 365.035
હા તો, દસ દિવસ માટે આ બે <lang:Foreign>date available</lang:Foreign> છે. પંદર નવેમ્બર અને પચીસ નવેમ્બર તો, તમે <lang:Foreign>discuss</lang:Foreign> કરી લો.
365.325 - 366.565
તમે <lang:Foreign>discuss</lang:Foreign> કરી લો.
368.824 - 370.485
એક જ <lang:Foreign>minute</lang:Foreign> પૂછી જોવું
373.985 - 378.345
<lang:Foreign>package</lang:Foreign> તો અમારે કોઈ વાંધો નથી. <lang:Foreign>package booking</lang:Foreign> માટે તો હવે બધા <lang:Foreign>ready</lang:Foreign> થઈ ગયા છે અને. હં <lang:Foreign>fifteen</lang:Foreign> ડેટ <lang:Foreign>book</lang:Foreign> કરવાની કીધી છે તેમાં આપણે <lang:Foreign>payment</lang:Foreign> ની <lang:Foreign>process</lang:Foreign> કેવી રીતની રહેશે?
378.905 - 380.905
હં <lang:Foreign>fifteen</lang:Foreign> ડેટ <lang:Foreign>book</lang:Foreign> કરવાની કીધી છે
381.545 - 384.045
તેમાં આપણે <lang:Foreign>payment</lang:Foreign> ની <lang:Foreign>process</lang:Foreign> કેવી રીતની રહેશે?
386.265 - 388.725
<lang:Foreign>okay</lang:Foreign> એક જ <lang:Foreign>minute</lang:Foreign>પંદર નવેમ્બર માટે ને?
389.365 - 390.665
હા, પંદર નવેમ્બર માટે.
391.645 - 396.345
તમારે <lang:Foreign>payment</lang:Foreign> તો આપણે <lang:Foreign>booking</lang:Foreign> માટે પચાસ ટકા <lang:Foreign>advance payment</lang:Foreign> કરવાનું રહેશે, જેમાં. <lang:Foreign>payment</lang:Foreign> તમે <lang:Foreign>bank transfer</lang:Foreign> થી કરી શકો, <lang:Foreign><initial>UPI</initial></lang:Foreign> અથવા <lang:Foreign>credit card</lang:Foreign> થી પણ <lang:Foreign>payment</lang:Foreign> અમે <lang:Foreign>accept</lang:Foreign> કરીએ છીએ. હા
396.965 - 402.385
<lang:Foreign>payment</lang:Foreign> તમે <lang:Foreign>bank transfer</lang:Foreign> થી કરી શકો, <lang:Foreign><initial>UPI</initial></lang:Foreign> અથવા <lang:Foreign>credit card</lang:Foreign> થી પણ <lang:Foreign>payment</lang:Foreign> અમે <lang:Foreign>accept</lang:Foreign> કરીએ છીએ. હા
405.004 - 409.845
એટલે પચાસ ટકા <lang:Foreign>advance</lang:Foreign> કરવાનું રહેશે? અને <lang:Foreign>total bill</lang:Foreign> ની <lang:Foreign>amount</lang:Foreign> તમે મને શું કીધી હતી? <lang:Foreign>eighty five thousand</lang:Foreign> ને?
410.125 - 411.365
<lang:Foreign>eighty five thousand</lang:Foreign> ને?
412.385 - 413.225
હા ને એમાં. પાંચ હજારનું <lang:Foreign>discount</lang:Foreign> એટલે <lang:Foreign>eighty thousand something</lang:Foreign> થાય
413.645 - 416.245
પાંચ હજારનું <lang:Foreign>discount</lang:Foreign> એટલે <lang:Foreign>eighty thousand something</lang:Foreign> થાય
419.039 - 420.385
<lang:Foreign>eighty thousand something</lang:Foreign>
422.445 - 428.905
એક જ <lang:Foreign>minute</lang:Foreign> હું તમને <lang:Foreign>direct google pay</lang:Foreign> ઉપર ટ્રાન્સફર કરી દવ તો શુ આજ તમારો <lang:Foreign>number</lang:Foreign> છે ને <lang:Foreign>google pay</lang:Foreign> નો? તો આને ઉપર <lang:Foreign>transfer</lang:Foreign> માર દવ.
430.785 - 431.625
હા વાંધો નઈ
433.105 - 436.205
એક જ <lang:Foreign>minute</lang:Foreign> હું તમારા <lang:Foreign>google pay</lang:Foreign> માં <lang:Foreign>transfer</lang:Foreign> માર દઉં.
438.925 - 443.485
તમે જોઈ લેજો ને, તમારા <lang:Foreign>account</lang:Foreign> માં આવી ગયા છે? કારણ કે, મેં અહીંયાથી <lang:Foreign>transfer</lang:Foreign> આપી દીધા, <lang:Foreign>successful</lang:Foreign> બતાવે છે. <lang:Foreign>forty two thousand five hundred</lang:Foreign>
443.825 - 445.365
<lang:Foreign>forty two thousand five hundred</lang:Foreign>
447.345 - 453.005
<lang:Foreign>okay</lang:Foreign> અહિયાં <lang:Foreign>receipt</lang:Foreign> આવી ગઈ છે, તમારા <lang:Foreign>payment</lang:Foreign> ની અને <lang:Foreign>booking confirm</lang:Foreign> થઇ ગયું છે. તમારું પંદર નવેમ્બર માટે. તો તમારી ઇ-<lang:Foreign>ticket</lang:Foreign> અને હોટલના વાઉચર બધું તમને થોડાક ટાઇમમાં <lang:Foreign><initial>EMAIL</initial></lang:Foreign> માં મોકલી આપીશું અમે.
454.045 - 460.005
તો તમારી ઇ-<lang:Foreign>ticket</lang:Foreign> અને હોટલના વાઉચર બધું તમને થોડાક ટાઇમમાં <lang:Foreign><initial>EMAIL</initial></lang:Foreign> માં મોકલી આપીશું અમે.
462.934 - 467.985
ઓકે મને ડાયરેક્ટ તમે <lang:Foreign>email</lang:Foreign> જ બધા જે <lang:Foreign>ticket</lang:Foreign> ને જે બી હોય એ બધું <lang:Foreign>email</lang:Foreign> માં તમે મને મોકલશો?
470.525 - 476.725
અને હું જ્યારે <lang:Foreign>airport</lang:Foreign> પહોંચી જઉં તો ત્યારે મારે ત્યાં કોનો <lang:Foreign>cpntact</lang:Foreign> કરવાનો રહેશે? એ મને થોડુંક જણાવજો ને!
478.185 - 482.705
કે તે ત્યાં અમારા <lang:Foreign>local guide</lang:Foreign> ને <lang:Foreign>tour manager</lang:Foreign> હશે અમારા <lang:Foreign>company</lang:Foreign> ના. અને <lang:Foreign>taxi</lang:Foreign> ની અને <lang:Foreign>guidance</lang:Foreign> બધું તમને <lang:Foreign>available</lang:Foreign> મળી જશે ત્યાં. આ બધાની <lang:Foreign>information</lang:Foreign> તમને <lang:Foreign>ticket</lang:Foreign> ને, જ્યારે હું મેઈલ કરું ત્યારે એમાં.
483.205 - 487.085
અને <lang:Foreign>taxi</lang:Foreign> ની અને <lang:Foreign>guidance</lang:Foreign> બધું તમને <lang:Foreign>available</lang:Foreign> મળી જશે ત્યાં.
488.105 - 491.905
આ બધાની <lang:Foreign>information</lang:Foreign> તમને <lang:Foreign>ticket</lang:Foreign> ને, જ્યારે હું મેઈલ કરું ત્યારે એમાં.
492.104 - 493.245
જોડે આપી દઈસ.
496.305 - 500.625
અચ્છા! એટલે તમે <lang:Foreign>direct mail</lang:Foreign> માં જ મને નાખી દેવાનાં છો. આ બધી <lang:Foreign>details</lang:Foreign> અને <lang:Foreign>contact numbers</lang:Foreign> પણ
501.545 - 508.085
હા, હું <lang:Foreign>mail</lang:Foreign> માં બધું મોકલીશ <lang:Foreign>ticket</lang:Foreign> અને ત્યાં <lang:Foreign>guide</lang:Foreign> કોણ હશે તમારા<lang:Foreign>tour manager</lang:Foreign> નો <lang:Foreign>number</lang:Foreign> અને ટેક્સીનો નંબર? <lang:Foreign>driver</lang:Foreign> નો <lang:Foreign>number</lang:Foreign> બધું <lang:Foreign>mail</lang:Foreign> માં મળી જશે. એના માટે <lang:Foreign>mail confirm</lang:Foreign> કરાવોનો તમારો?
508.385 - 512.725
<lang:Foreign>driver</lang:Foreign> નો <lang:Foreign>number</lang:Foreign> બધું <lang:Foreign>mail</lang:Foreign> માં મળી જશે. એના માટે <lang:Foreign>mail confirm</lang:Foreign> કરાવોનો તમારો?
514.985 - 517.565
મારુ <lang:Foreign>mail ID</lang:Foreign> છે. <lang:Foreign>at the rate yahoo dot com</lang:Foreign>
519.965 - 524.000
<lang:Foreign>okay</lang:Foreign> વાંધો નઈ તો પંદર વીસનો <lang:Foreign>time</lang:Foreign> આપો, બધી <lang:Foreign>details</lang:Foreign> તમારી <lang:Foreign>booking</lang:Foreign> ની <lang:Foreign>at the rate yahoo dot com</lang:Foreign> વાળા <lang:Foreign>email</lang:Foreign> ઉપર તમને મોકલી આપીએ છીએ.
524.665 - 527.765
<lang:Foreign>at the rate yahoo dot com</lang:Foreign> વાળા <lang:Foreign>email</lang:Foreign> ઉપર તમને મોકલી આપીએ છીએ.
530.194 - 536.625
<lang:Foreign>okay ,</lang:Foreign> કોઈ વાંધો નઈ, તમે ખાલી <lang:Foreign>email</lang:Foreign> માં જ મોકલશો કે <lang:Foreign>text message</lang:Foreign> માં પણ <lang:Foreign>details provide</lang:Foreign> કરશો?
537.785 - 539.345
ના <lang:Foreign>email</lang:Foreign> મળી જશે તમને આનો.
540.600 - 543.745
<lang:Foreign>okay thank you,</lang:Foreign> કોઈ વાંધો નઈ તો મને મેલ કરી દેજો ને
547.185 - 548.225
<lang:Foreign>okay thank you. </lang:Foreign>